SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ચાપનમુ * આ॰ સુમતિસાધુસૂરિ (સ્વ॰ સ૦ ૧૫૮૧) તેમનાં સ’૦ ૧૪૯૪માં મેવાડના જાવરા ગામમાં શેઠ ગજપતિની પત્ની સ’પૂરીદેવીની કુખથી જન્મ, નામ સનપરાજ, સ૦ ૧૫૧૧માં આ॰ રત્નશેખરસૂરિના ઉપદેશથી વૈરાગ્ય પામી દીક્ષા લીધી, દીક્ષાનામ મુનિ-સુમતિ સાધુ, ગ૦ ૧૫૪૪માં પાટણમાં આવ્ રત્નશેખરસૂરિના હાથે પન્યાસપદ સ૦ ૧૫૧૮ માં ઈડરમાં રાવ ભાણના કાઠારી શેઠ સાયર અને શ્રીપાલ આદિના ઉત્સવમાં ભ॰ લક્ષ્મીસાગરસૂરિના હાથે આચાર્ય પદ તથા ગચ્છનાયકપદ સ’૦ ૧૫૫૧માં ગચ્છનાયકભાર નિવન સ૦ ૧૫૮૧માં “ ખમપૂર ગામમાં સ્વગ ગમન થયાં હતાં. '' (૫૦ લાવણ્યસમયગણિકૃત સુમતિસાધુસૂરિ વિવાહલા ), તેમનાં બીજા નામેા ૫૦ સાધુસુંદરગણિ, ૫૦ સાધુવિજયણિ અને ૩૦ સાધુરાજગણિવર પણ મળે છે. આ સુમતિસાધુસૂરિવરી તે અરસામાં તપગચ્છમાં “ એક સરખા નામ વાળા આચાર્યો થયા હતા. તે આ પ્રમાણે ૧ (૫૦) આ સાધુરત્નસૂરિ-તે(૪૯)મા ભ૦ દેવસુંદરસૂરિના પાંચમા પટ્ટધર હતા. તેમના ઉપદેશથી, અને ખંભાતના હાકેમ Jain Education International For Private & Personal Use Only "" ઘણા www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy