________________
૬૯૦ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પદ, સં. ૧૯૨૫માં પાટણમાં ગુરુદેવના હાથે સૂરિપદ, અને સંતુ ૧૬૩૬ના ભાવ વ૦ ૫ ના રોજ સ્વર્ગગમન થયાં. તેમણે સં. ૧૬૧૯માં નંદરબારમાં “સમવિમલસૂરિ રાસ” ગા. ૧૫૬ની રચના કરી. તે ગુરુદેવની વિદ્યમાનતામાં જ કાળધર્મ પામ્યા. એટલે આ૦ સેમવિમલસૂરિએ બીજા શિષ્ય ઉ૦ હંસતેમને આચાર્ય પદ આપી તેમનું આ૦ હેમસેમસૂરિ નામ રાખી પાટ સેંપી.
નોંધ : વિ. સં. ૧૮૬૯ની “સોમશાખાની પટ્ટાવલીમાં આ આનંદસમસૂરિને પટ્ટધર બતાવ્યા નથી. આથી અમે અહીં તેમનો જુદો પટ્ટાંક ગણુ નથી.
૫૮. આ૦ હેમસેમસૂરિ–તેમનાં સં૦ ૧૬૧૫માં અથવા સં. ૧૯૨૩માં ધાણધાર પ્રાંતમાં શા. જેધરાજ વીશા પિરવાડની પત્ની રૂડીબાઈની કુક્ષિથી જન્મ થયે. તેમનું નામ હર હતું. સં. ૧૬૩૦માં અથવા સં. ૧૬૩૩માં વડગામમાં દીક્ષા તેમનું નામ મુનિ હંસલેમ અથવા આ૦ હેમામ રાખવામાં આવ્યું. તેમને સં. ૧૯૩૫માં પંન્યાસપદ, સં. ૧૬૩૬-૩૭ના વૈ૦ વ૦ ૨ ના રોજ આ૦ સેમવિમલસૂરિના હાથે વડનગરમાં આચાર્યપદ અને ર૦ ૧૬૭ન્ના માગશર શુદિ ૮ ના રોજ ૬૪ વર્ષની ઉંમરે સ્વર્ગવાસ થયે.
આ હેમસેમસૂરિનો સં૦ ૧૬૬૩ ની જિનપ્રતિમા–લેખ મળે છે. પરંપરા
વિશેષ આ પ્રમાણે જાણવું. ૫૫. આ૦ હેમવિમલસૂરિ, પ૬. પં. સુમતિવિમલગણિ, ૫૭. પં. સુંદરવિમલગણિ.
૫૮. પં. શ્રી વિમલગણિ–તે વિ. સં. ૧૬૪૩ (૧૫૪૩)માં ભ૦ હેમવિમલસૂરિના રાજ્યમાં ચૂણેલમાં વિદ્યમાન હતા. ૫૯.
–તે આનંદવિમલસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય હતા. અને તેમની આજ્ઞામાં હતા.
૬૦. પં. ધનવિમલગણિ–તેમણે ભ૦ હેમવિમલસૂરિ સુધી સં૦ માં “શ્રી તપાગચ્છ પટ્ટાનુક્રમ ગુર્નાવલી છંદ ૧૧૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org