________________
૬૫
પંચાવનમું ]
આ હેમમવિમલસૂરિ બહાદૂર જેને
ઈડર જિલ્લાના લીંખ ગામના ઠાકરડાના છોકરા વીજાપુરના દેટ થોભણ ઘોડા ઉપર બેસીને જતા હતા તેને આંખમાં ભાલે માર્યો. વીજાપુરના દેશીએ આ સાંભળી ખૂબ ચિડાયા. વિજાપુર તથા મહુડીના મુસલમાને તથા ઠાકરડાઓને સાથે રાખી” સૌ શસ્ત્ર સજી” ઘેડે ચડી, લીંખ ગામ પહોંચ્યા. ત્યાં યુદ્ધ કરી તેમને જીતી લઈ ગામને કૂટી બાન્યું છેવટે ગામને “ગઘેડા વડે હળથી ખેડ” નાખી સાફ કર્યું. (સં. ૧૯૮૨ની આવૃત્તિ, વીજાપુરબૃહદ્
વૃત્તાંત, પૃ૦ ૧૭૩) શ્રમણ પરંપરા
આ હેમવિમલસૂરિશ્વરે જેન શ્રમણોને ક્રિોદ્ધારને માર્ગે ચડાવી સંગી જીવન આપ્યું. અને જગતને નીચે પ્રમાણે ઘણું શ્રમણ પરંપરાઓ આપીઃ
મહેર વિદ્યાસાગરગણિની વાચકપરંપરા–(સાગર. શાખા) ૫૩. આ લક્ષ્મીસાગરસૂરિ
૫૪. મહેર વિદ્યાસાગર ગણિવર- તેમણે બાલ્યાવસ્થામાં દીક્ષા લીધી. તે બાલ બ્રહ્મચારી હતા. આ૦ લક્ષ્મીસાગરસૂરિના હસ્તે દીક્ષિત શિષ્ય હતા. અને આ૦ હેમવિમલસૂરિના મહેપાધ્યાય હતા. તે
યુગપ્રધાન આ૦ શ્રી સ્થૂલિભદ્રસૂરિ જેવા શીલધારી હતા, નિઃસ્પૃહ હતા, સંવેગીપણાના સર્વગુણેથી વિભૂષિત હતા, મોટા તપસ્વી હતા. નિરંતર છઠ્ઠના પારણે છઠ્ઠ કરતા. છઠ્ઠના પારણામાં પણ આયંબિલ કરતા. વચ્ચે વચ્ચે અઠ્ઠમ, દશમ વગેરે તપ પણ કરતા, પરંતુ એવી તપસ્યાના પારણામાં પણ આયંબિલ જ કરતા. સમર્થ વિદ્વાન હતા. ગીતાર્થ હતા.
(-પ્રક. ૪૭૦ પૃ. ૩૧૪) આ૦ સેમપ્રભસૂરિએ મારવાડમાં જેસલમેર વગેરે શહેરમાં પાણીની તંગી હોવાથી, ત્યાં મુનિઓને તૃષા પરીષહ સહન કર પડતે હેવાથી, ત્યાં મુનિઓને વિહાર કરવાની મનાઈ કરી. પણ
Jain Education International
·
For Private & Personal Use Only
www.jainelibrary.org