________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
""
મારવાડમાં–મહેા ધસાગરજીએ ગચ્છનાયકની આજ્ઞાથી પેાતાને મળેલ જિનાગમ પંચાંગીને સાથે લઈ બિકાનેર તરફ વિહાર કર્યાં. તેમને એક ગામમાં “ ખરતરગચ્છના યતિ તથા ખરતરગચ્છની સાધ્વીએ સાથે સાથે વિહુ!ર કરતા જોઈ ભારે આશ્ચર્ય થયું. આથી તેમણે ગચ્છનાયકની આજ્ઞા મેળવી, ખીજા ગચ્છની ‘સામાચારી’ જોવાનું શરૂ કર્યુ”. (તેમણે સજ્ઞશતકમાં ખાસ વિહારની ભારે સમીક્ષા કરી હતી.)
७०४
66
,,
તેમને ખરતર, પૂનમિયા વગેરેની સામાચારી જોતાં તે બધા ઉત્સૂત્રભાષી ” લાગ્યા. તે મેડતામાં ચોમાસા માટે પધાર્યા. ૫૦ વિજયવિમલ ગણુ, ૫૦ વિદ્યાવિમલ ગણુ, (વિદ્યાસાગર ગણિ), તેની ચર્ચા કરી હતી. ( –વિવિધગીય પટ્ટાવલી સંગ્રહ, પૃ૦ ૧૩૯, ૧૪૧ (પ્રક॰ ૧૩, પૃ૦ ૬૨૭)
આ કે આ સિવાયના બીજા કાઈ શાસ્ત્રાર્થીના બીજો કાઈ ઉલ્લેખ મળતા નથી, એટલે આનું પરિણામ શું આવ્યું તે જાણવામાં આવ્યું નથી. મહે॰ ધસાગરગણિએ વચનપરીક્ષામાં બીજા ૧૦ ગ્–મતા તથા કડવામતની ખૂબ ઝાટકણી કાઢી છે.
''
પણ એ વાત ચાક્કસ છે કે, મહા ધર્મસાગરજી સાધુના હાથે થયેલ જિન પ્રતિષ્ઠાને જ પ્રામાણિક માનતા હતા.”
""
જ્યારે આ ‘ ખરતર-તપાચર્ચા 'નાં ઉપલબ્ધપાનાનાં લખાણથી સમજી શકાય છે કે, મહા ધર્માંસાગરની સામે ‘ નીતાનીત 'ની ચર્ચાતા પ્રશ્ન આવ્યા હતા.” તે લખાણના આધારે સમજી શકાય છે કે, ‘નાગેારી લાંકામતવાળા એમ માનતા હતા કે, ‘ કેવલી ભગવાન કઈ જાણે, અને કઈ જાણે નહીં ’ એટલે વળી ભગવાન પેાતાના શરીરથી જીવ હણાય ત્યારે જાણે નહીં.
સંભવ છે કે, કેવલીના કેવળજ્ઞાન અને કેવલદનના ઉપયાગની પ્રાચીન ચર્ચામાંથી ઋષિ રૂપચ ંદ્રે આ વિભ્રમ ઉડાવ્યા હાય ! અને એ પણ સભવ છે કે, મહા॰ ધ સાગરજી ગણિવરે ‘ કેવલી ભગવાનના શરીરથી જીવ હણાય નહીં. આવા નિણૅય ઉક્ત ચર્ચા પરથી આંધ્યા હાય ?
સાગરમતની નવી પ્રરૂપણાના ૩૬ ખેલમાં આ પણ એક મહાયશવિજયજી ગણિવરે પ્રતિમાશતકમાં આ મેલની સમીક્ષા ફરી છે,
Jain Education. International:
For Private & Personal Use Only
ખેલ છે. વિસ્તારથી
www.jainelibrary.org