________________
ત્રેપનમું ] ભ લક્ષ્મીસાગરસૂરિ, આ॰ સામદેવરિ
૬૭૧
શ્વેતાંબર જનામાં વિક્રમની વીશમી શતાબ્દીમાં (૩) શ્રી શાંતિસાગરનેા મત અને (૪) શ્રીમદ્ રાજચંદ્રના મત નીકળ્યા હતા આ બે પથા પણ ઉપર જણાવેલા એ પંથેાની કેાટિનાજ છે.
આ દિગંખર જૈનામાં પણ જે કાનજીસ્વામીને સેાનગઢી પથ પ્રવર્તે છે. તેને ઉકત કેટિમાં પાંચમા નંબર આપી શકાય.
છેલ્લા ત્રણ પથામાં વ્યવહારની ઉપેક્ષા છે અને નિશ્ચયનયની પ્રધાનતા છે.
પથા
દિગ ંબર સ ંઘમાં તેરાપંથ નીકળ્યા મઢ સ૦ ૧૮૧૮ કે ૧૮૩૭માં ગુમાપ'થા નીકળ્યેા સ૦ ૧૮૭૭માં સામૈયાપથ નીકળ્યા, અને છેલ્લે સાનગઢી પથ નીકન્ચા. ( -પ્રક૦ ૧૪, પૃ૦ ૩૨૯) દિગંબર સંઘમાં પાંડિતપાટી અને સુધારકપાટી એમ એ વિભાગેા છે તે ધાર્મિક દૃષ્ટિએ પડેલ ભેદે નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org