________________
ત્રેપનમું ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ સમદેવસૂરિ બનવા જોગ છે કે, આમ છેડે વખત પસાર થઈ જાત તે, બંને ફિરકાઓને ભેદ ભૂંસાઈ જાત. પણ પાંચમા આરાના પ્રભાવે એકાએક તેમાં “નવી દિવાલ,” ઊભી થઈ આથી એ બંને ફિરકાઓ એક બીજાના “પ્રતિસ્પધી બની ઊભા છે, આ દિવાલ તે ઈસ્લામી સંસ્કૃતિમાંથી જન્મેલી કલિપત જિનપૂજા વિધિ જ છે.
કલેશની દીવાલ–દુખી દિલે નોંધ લેવી પડે છે કે દિગમ્બરોનો તેરાપંથ મૂળદિગંબર-વીશપંથીથી જૂદે પડયે, ને સાથોસાથ તેણે પિતાની જિનપૂજાવિધિ દિગંબર–વેતાંબરથી તદ્દન જુદી જ બનાવી. આ કલ્પિત પૂજાવિધિ અસલી જૈન વિધિથી ભિન્ન છે. તેથી તે ફ્લેશ જન્માવનારી નીવડી છે.
દિગંબર સંઘમાં ઈસ્લામી સંસ્કૃતિની અસરથી ૧૬–૧૭મી સદીમાં વિવિધ પંથે નીકળ્યા, તે પ્રમાણે હતા,–
૭. તારણુપંથ-દિગંબર જૈનેને આ અર્વાચીન પંથ તારણ સ્વામીએ સં. ૧૫૭૨ લગભગમાં સેમરખડી ગામમાં “તારણપંથ” ચલાવ્યું. તેણે આ નવા પથમાં ઈસ્લામી સંસ્કૃતિની અસરથી ભ્રમ પામી, જિનપ્રતિમાને વિરોધ કર્યો. અને શાસ્ત્રીપૂજાને મહત્તા આપી.
(-પ્રક. ૧૪, પૃ૦૩૨૮) ૮. વિશપંથી–તેરાપંથી–આ બંને દિગંબર જૈન સંધની શાખાઓ છે. તેમાં એક પ્રાચીન છે અને બીજી અર્વાચીન છે.
શ્વેતાંબર વડગચ્છના શતાથી આ૦ સેમપ્રભસૂરિએ (સ્વ) સં. ૧૨૮૫) “સિજૂરપ્રકર–સૂક્તમુક્તાવલી” નામને કર્તવ્યપદેશક ગ્રંથ બનાવ્યો.
(–પ્રક. ૪૩, પૃ૦ ૭૪૭, ૭૪૮) આચાર્યશ્રીએ તેમાં જેને પાળવાનાં ૨૦ કત ઉપદેશ્યાં છે. શ્વેતાંબર અને દિગંબર બંધાય જેને તેમાં ઉપદેશેલ ૨૦ કર્તવ્યોનું બરાબર પાલન કરતા. ૧૩+૭=૨૦
પરંતુ જેનપુરના ખરતરગચ્છના જૈન ૫. બનારસીદાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org