________________
પૂનમું ] ભ૦ લક્ષ્મસાગરસૂરિ, આ સમદેવસૂરિ ૬૭ ગયો. પરિણામે પછી તે દિગમ્બર જૈનોને “નગુર” ન રહેવા માટે વિવિધ કટીમાંથી પસાર થવું પડ્યું. તે આ પ્રમાણે
(1) દિગમ્બર ભટ્ટારકે “વસ્ત્રધારી” બન્યા. અને મારી પણ બન્યા. જ્યારે વેતામ્બર જૈન સાધુઓ પહેલેથી જ વસ્ત્રધારી હતા, એમાં દિગમ્બર સમાજને માટે તે બંને સરખા હતા. આથી તેઓ વેઠ આચાર્યોને પણ માનવા લાગ્યા.
(૨) હુંબડજ્ઞાતિના જેને વેટ વડગચ્છ અને દિગમ્બર મૂલસંઘના ભટ્ટારકની ગાદીને માનતા હતા. (–પ્રક૩૫, પૃ૦ ૧૦)
(–પ્રક૦ ૪૪, પૃ૦ ૧૭, ૧૮) ઉચ્છતવાલના વેતામ્બર આચાર્યો પાસે પ્રતિષ્ઠા કરાવ્યાના પ્રતિમાલેખે પણ મળે છે ( – પ્રક. ૫૦, પૃ૦ ૦)
(૩) સેમરખેડીના તારણુસ્વામીએ સં. ૧૫૭૨ પહેલાં ઈસ્લામી સંસ્કૃતિની અસરથી “જિન પ્રતિમાને વિધ” કર્યો, અને નવાં શાસ્ત્રો બનાવી ને “તારણપંથ ચલાવ્યું અને પિોતે જ પિતાના આઠ ભ બતાવી, તે પંથના ગુરુ બન્યા.
(-પ્રક. ૧૪, પૃ. ૩૨૮) ૪. પં. બનારસીદાસે સં. ૧૬૮૦માં ખુલ્લે ખુલ્લા દિગંબર શાસનમાં હંમેશને માટે સાધુસંઘ તથા સાધ્વી સંઘ બંનેને વિચ્છેદ જાહેર કર્યો, અને શ્રાવક તથા શ્રાવિકા સંઘ એ બેને જ સાચે જૈન પંથ જાહેર કર્યો, ત્યારથી દિગંબર સંઘમાં પંડિતેનું મહત્ત્વ વધ્યું અને ગુરુનું સ્થાન તે પંડિતેએ સંભાળ્યું. તે દિગમ્બરી તેરા પંથ કહેવાય.
(-પ્રક. ૧૪, પૃ. ૩૨૮) પ. દક્ષિણમાં આશાંતિસાગરે નગ્ન બની દિગંબર મુનિમાર્ગને સ્વયં કિદ્ધાર કર્યો. તે ત્યાગી, તપસ્વી અને સંયમપ્રેમી હતા. દિગંબર જૈનેએ તેમને ખૂબ સત્કાર્યા, આજે ભારતમાં તેમના પટ્ટધર આ૦ વીરગણિ વગેરે ૨૨ દિગંબર સાધુઓ વિદ્યમાન છે. તે દિગ. વિશાપથી આમ્નાયના મનાય છે. આ શાંતિસાગર દક્ષિણની “ચતુર્થ–પંચમ' (વીશા દશા–માંથી નીકળેલી) જ્ઞાતિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org