________________
±É
જૈન પરંપરાના ઋતિહાસભાગ ૩જો
[ પ્રરણ
હતા. આથી વીશાઅગ્રવાલા તેમને માનતા ન હતા. અને તેરાપથના કટ્ટર આગ્રહી હિંગ ખરા પણ આ નગ્ન મુનિએને મુનિ (-જૂએ પ્રક૦ ૧૪, પૃ૦ ૩૨૯)
તરીકે માનતા નથી.
૬ ગુમાનપથ ૭ સામૈયાપથ્
""
૮ સેાનગઢી સંત શ્ર॰ કાનજીસ્વામી સ્થાનકવાસી સાધુએ વકીલ રામજીભાઈની મદદથી “ એકાંત નિયતવાદના પાયા ઉપર નવા મત ચલાવ્યે. આ મતમાં આત્મા ખાતેા નથી, પીતે નથી, પુદ્ગલ ખાય છે. પીએ છે, આ હીમાયત હેાવાથી વ્રત, પચ્ચકખાણ, પ્રતિજ્ઞા કે તપસ્યાની મહત્તા અપાતી નથી. સંત કાનજીમુનિએ પણ પેાતાના અને પેાતાની એ શિષ્યાઓની પૂર્વભવા અતાવ્યા છે. તેનાં ચિત્રા મનાવ્યાં છે. સંતજી જિન પ્રતિમાને માને છે. મનાવે છે. દિગંબર સંઘમાં નગ્ન ગુરુએના અભાવ થતાં “ ‘ ગુરુસ્થાન ” માટે આવી શાચનીય દશા થઈ છે. અને દિગ અરાએ તેને નભાવી લીધી છે. દિગંબર સંઘના ગુરુતત્ત્વના મધ્યકાલીન ઇતિહાસ આવેા છે. હિંદુએ તથા જૈનાને મુસલમાની રાજ્યકાળમાં મેટુ નુકશાન થયું, પરંતુ દિગમ્બર જૈનાને “ સૌથી માટું નુકસાન થયું, કેમકે તેમનુ દિગ ંબરી ગુરુતત્ત્વ જ વિચ્છેદ ’ પામ્યું. તેમજ તેએમાં ઈસ્લામી સંસ્કૃતિની અસરથી દેવતત્ત્વ જિનપ્રતિમા અંગે પણ વિવિધ વિકલા જન્મ્યા હતા.
(ટ
અસલમાં શ્વેતાંખર જૈના અને દિગમ્બર જૈને એમ જૈનમા ત્રની જિન દનવિધિ અથવા “જિનપૂજાવિધિ ” એકસરખી હતી. એટલે દિગંબરા પણ શ્વેતાંબરાના તીર્થોમાં જઈ, દૃન આદિના લાભ લઈ શકતા હતા.
શ્વે॰ જૈને દિગંબર જૈના કે અનૈનાને શ્વે જૈન તીર્થોમાં અને જિનપ્રાસાદેોમાં દર્શન કરવાની રોકટોક નહેાતી. સૌ કાઈ ત્યાં શ્વેતાંબર મર્યાદાથી વતા હતા. આ રીતે શ્વેતાંબર અને દ્વિગમ્બર ફિરકા ધીમે ધીમે એક બીજાની પાસે પાસે આવતા રહ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org