________________
૫૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ ૫૪માં આ પાર્ધચંદ્રસૂરિ સુધીની” ટૂંકી પઢાવલી આપી છે. તેમાં વિશેષ આ પ્રમાણે છે. - પપ આ૦ સમરસિંહસૂરિ- તેમણે ધર્મ, અધમ મિશ્ર, હેય,
ય, ઉપાદેય, વિધિચરિતાનુવાદ, નિશ્ચય, અને વ્યવહાર એમ પાયચંદમતની પ્રરૂપણાના “૧૧ બેલની સઝાય ગાત્ર ૧૧” બનાવી.
પદ આ૦ રાજચંદ્રસૂરિ પ૭ આઠ વિમલચંદ્રસૂરિ ૫૮ આ૦ જયચંદસૂરિ
તપાગચ્છના ૬૦ મા ભટ્ટારક શ્રી વિજયદેવસૂરિ અને આ વિજય સિંહરિવર વિસં. ૧૬૮૭ થી ૧૬૯૪ સુધી દક્ષિણમાં અને ખાનદેશમાં વિચર્યા હતા. વિજાપુર, બુરહાનપુર, ઔરંગાબાદ, વગેરેમાં ચોમાસું રહ્યા હતા, તેઓના ઉપદેશથી ત્યાં નવું જિનાલય નવી જિન પ્રતિમાઓ, પદવીપ્રદાને બન્યાં.
ત્યારબાદ તેઓએ સં. ૧૬૫માં માંડવગઢમાં ચોમાસું કર્યું ત્યાં તેઓના ઉપદેશથી નવાં જિનાલય જિનપ્રતિમાઓ વગેરે બન્યાં. તેઓ ત્યાં જ સ. ૧૬૫–૯૬ માં તેની અંજનશલાકા કરાવી, ચોમાસા બાદ ખાસ કારણે ત્યાંથી જલદી વિહાર કરી ગયા, પછી તે જિન પ્રતિમાઓની જુદા જુદા ગચ્છના આચાર્યોના હાથે સં. ૧૬૬માં ગાદી પ્રતિષ્ઠા થઈ હતી. તે પૈકીના ૫૮મા આ૦ જયચંદસૂરિવરે અથવા તપગચ્છના ગીતાથ માંડવગઢની કર્ણવાડીમાં ૧૬૯૬ના મહા વદિ ૧ ને રાજ કઈ કઈ જિનપ્રતિમાની ગાદી પ્રતિષ્ઠા કરી હતી. તેમજ ભ૦ વિજયદેવસૂરિના ગીતાર્થોએ સં. ૧૬૯૬ના વૈ૦ સુત્ર અને રોજ માંડવગઢમાં તથા પાલીતાણામાં જિનપ્રતિમાની ગાદી પ્રતિષ્ઠા કરી હતી.
(–પ્રક. ૬૦, પૃ. ૨૫) ૫૮મા આ૦ જયચંદસૂરિએ સં. ૧૯૯૮ મહા વદિ ૧ને રોજ માંડવગઢમાં ઉપર સૂચવેલ ભવ્ય વિજયદેવસૂરિને ઉપદેશથી તૈયાર થયેલ જિનપ્રતિમાઓ પિકીની કઈ કેઈજિન પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. તેના પ્રતિમા લેખે આ પ્રમાણે મળે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org