________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ કુમારિક મૂળ, તેવુ ઝિનરિતપુ ! निष्प्रत्यू हेमवर्धन्त, क्षुतिशाखा समन्तत :
(શાંકર દિગવિજય, સર્ગ ૧ શ્લેક ૯૬, ૯૭) ' (૫૦ લાલચંદ ભવને ઐતિહાસિક લેખ સંગ્રહ ૪ પૃ૦ + +) સાફ વાત છે કે રાજા સુધન્વાએ ધર્માધતાથી બૌદ્ધ શ્રમણે અને જૈન શ્રમણનાં માથાં કપાવ્યાં, તેમજ બૌદ્ધ તીર્થો તથા જૈન તીર્થો અને પ્રતિમાઓનો વિનાશ કરાવ્યું. જેન અને બૌદ્ધોનાં મહત્વનાં લોકપ્રિયસ્થાને કબજામાં લઈ તેને પોતાનાં ધર્મસ્થાન તરીકે પલટાવી નાખ્યાં. બૌધ્ધ ધર્મ તે આ આંધીમાં ફસડાઈને ભારત છોડી ભારતની બહાર ચાલ્યા ગયે. અને જૈનશ્રમણ સંઘ આ સંઘર્ષની આંધીમાં માત્ર ઉત્તર ભારત તથા પશ્ચિમ ભારતમાં આવી વસ્ય. તે ત્યારે ચાર સંઘે જૈન શાસ્ત્રો, અને જૈન તીર્થોની જિનપ્રતિમાઓને ત્યાંથી ઉઠાવી, પિતાની સાથે લાવ્યા હતા. પછી અવસરે મૂળ જૈન તીર્થોના નામ સાથે મેળ ખાય, તેવાં નવાં સ્થાને શહેર કે તીર્થો નાદિયા, બામણવાડા, મુંડસ્થલ, નાણું, દીયાણુ. સંડેરક, વઢવાણ, કેટયાર્ડ ખડાયતા હમીરપુર અને આબૂ ઉપરનું નંદીવર્ધન તીર્થ વગેરે વસાવી, ત્યાં સ્થાપના તીર્થો બનાવ્યાં.
આ૦ પ્રદ્યુમ્નસૂરિ વગેરે સમયજ્ઞતા વાપરી ઉત્તર ભારત તથા પૂર્વ ભારતમાં જઈ ત્યાં દરેક જૈન તીર્થોને પુનરૂદ્ધાર કરી ફરીવાર જૈનતીર્થો સ્થાપ્યાં હતાં
(--પ્ર. ૩૨, પૃ. ૫૦૩) (૬) દક્ષિણ ભારતમાં જૈન ધર્મ ઉપર ખાસ કરીને વિશેષ દિગમ્બર જૈન ધર્મ ઉપર થયેલ ભૂલમેની નોંધ મળે છે.
રાટ શર્મા “જેનિઝમ એફ સાઉથ ઈંડિયામાં” લખે છે કે. (ગુ. અનુવાદ) - અ (૧) શૈ એ બૌદ્ધ તથા જેનેને જીતવા માટે, “ડે. રામશાસ્ત્રી કહે છે” તે રીતે બૌદ્ધો તથા જેનેની પદ્ધતિ સ્વીકારી. જ્ઞાતિભેદ, વર્ણભેદેને તેડી, ચમાર તથા મહાર વગેરે હલકી જાતિઓને શૈવ તથા વૈષ્ણવ બનાવ્યા. ખરેખર? બ્રાહ્મણે “આ પદ્ધતિને પિતાની જીત માને છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org