________________
૬૪ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ
રયણુશાહે “રાવ લુણકરણ”ને પ્રસન્ન કરી, બીજી જમીન મેળવી, સં. ૧૫૭૮માં વિજયાદશમીના દિવસે ભ૦ મહાવીર સ્વામીના જિનપ્રાસાદને પાયે નાખ્યો. અધ્યયન
આ તરફ રૂપચંદને “જેન સિદ્ધાંત” ભણવાને પ્રેમ જાગે. તે નાગારમાં વધુ રહેતું હતું પણ સિદ્ધાતે મળે કયાંથી? આથી તેણે “જાલેરના “લહિયા લેકશાહ” પાસે સમસ્ત જેન સિદ્ધાન્ત લખાવ્યાં ત્યારે રૂપચંદજીએ તેને વચન આપ્યું કે આના બદલામાં હું ચતિ બની, કિચક્કાર કરીશ, ત્યારે, મારા ગચ્છ સાથે તારું નામ જેડીશ.” રૂપચંદ સુરાણાને મુનિદીક્ષાને ભાવ હતું. શ્રી શ્રીપાલ હિરાગર તેને મિત્ર બન્યા. પંચાયણને પણ દીક્ષાની ભાવના હતી.
નાગેરી લંકાગચ્છ-હીરાગર, રૂપચંદ તથા પંચાયણે સં. ૧૫૮૦ ના જેસુત્ર ૧ ના રોજ નાગરમાં માતાપિતા અને પત્નીને છેડી, પિતે સ્વયં લેચ કરી, પાંચ મહાવ્રત સ્વીકારી, વેશ પહેર્યો. તેઓ દીક્ષા લઈ, ભ, ચંદ્રપ્રભના જિનાલયમાં જઈને ઊતર્યા. સ્થાનિક શાહુકાએ આવીને હરાગર અને રૂપચંદને આચાર્યપદ આપ્યું. તેમનાથી નાગરી લૉકાગછ નીકળે, રૂપચંદની પત્ની બાર વ્રતધારી શ્રાવિકા બની. મુનિજીવનચર્યા
આ ત્રણે નવા મુનિવરોની જીવનચર્યા તે વખતે આ પ્રમાણે હતી.
વનમાં રહેવું, ત્રીજે પહેરે ગામમાં ગોચરીએ જવું, શુદ્ધ આહાર લે, છ જવનિકાયની રક્ષા કરવી, પાંચ આચાર પાળવા, વનમાં કાયેત્સર્ગ કરે, ઉનાળામાં આતાપના લેવી, શિયાળામાં ઠંડી સહન કરવી. ઉપશમમાં રહેવું, ઉપદેશ દેવે અને સમભાવમાં રહેવું વગેરે. વગછવૃદ્ધિ
એ ત્રણેએ માળવા, વાગડ, મારવાડ, મેવાડમાં વિચરી પિતાના ગચ્છના શ્રાવકે ” બનાવ્યા. શેઠ રણુજીએ પણ સં. ૧૫૮૫માં નગરમાં આ૦ હિરાગરસૂરિજી પાસે “દીક્ષા” સ્વીકારી. તે દીક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org