________________
૬૫૦
જૈન પરંપરાનો ઈતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ ગચ્છભેદ
એક તરફ ગચ્છનાયક બન્યા, અને બીજી તરફ ભંડારી તથા ઘડાવતોએ ગુરૂ રષિ ઉદયસિંહને પણ ગચ્છનાયક બનાવ્યા આ રીતે ગચ્છભેદ થયો. ચમત્કાર
ભ૦ જગજીવનદાસજી ભટનેર, સરસાવા, હિંસારકેટ, બુલકાણુ, ટેહણા, સુનામ, સમાના, રેપડ, બજવાડા, રાહુ, જલંધર, ગુજરાત અને રાવલપીંડી થઈ લાહેર પધાર્યા. ત્યાં તેમણે મૂછ પામેલા એક મેગલ મુસલમાનને સાજે કર્યો આથી તેમને મહિમા વધે. તેમણે શા૦ સમરથમલનું વહાણ તાર્યું, એક બુટ્ટી શ્રાવિકાને ગલત મેઢ મટાડશે, એમ ચમત્કાર બતાવ્યા.
૧. એક હસ્તલિખિત પાનામાં એક પટ્ટાવેલી આ પ્રકારે મળે છેમથ શ્રી નાગોરીવારછાયતનામ સિલ્યન્ત-૧ આચાર્યશ્રી શ્રી હીરાગરજી, ૨ (૬૦) આચાર્યશ્રી શ્રી રૂપચંદજી, ૩ તત્પાટ પ્રભાકર આચાર્યશ્રી શ્રી દેપાગરજી, ૪ આચાર્યશ્રી શ્રી વયરાગરજી, ૫ આચાર્યશ્રી શ્રી વસંતપાલજી, ૬ આચાર્યશ્રી શ્રી કલ્યાણજી, ૭ આચાર્યશ્રી શ્રી ભયરદાનજી, ૮ આચાર્યશ્રી શ્રી નેમિદાસજી, ૯ આચાર્યશ્રી શ્રી આસકરણજી, ૧૦ આચાર્યશ્રી શ્રી વર્ધમાનજી, ૧૧ આચાર્યશ્રી શ્રી (૬૯) સદારંગજી ચિર જીવ્યાત વર્ષ કેટિ પર્યત | શ્રીરડુ | ૧૨ આચાર્યશ્રી શ્રી ઉદેસીંઘજી, ૧૩ શ્રી રામસંઘજી.
વિવિધ ગ્રંથ પ્રશસ્તિઓ તથા પુપિકાઓના આધારે અહિપુરગ૭ (નાગોરીગ૭)ની યતિપરંપરા આ પ્રકારે મળે છે –
૩ ૧. પૂજ્ય હેમરાજજી, ૨ ઋષિ બખ્તાઇ, ૩ ઋષિ વસ્તાજી,
૪ ઋષિ સાંવલજી–તેમણે સં. ૧૮૧૩ ને ચૈત્ર શુદિ ૧ના રોજ અકબરાબાદમાં (આગરામાં) “વૈવાઢિસૂત્ર અ. ૪, પાનાં ૯” લખ્યાં.
સ ૧ પૂજ્ય ભેજરાજજી, ૨ ઋષિ શાંતિદાસજી, ૩ ૦ રાઘવજી તેમણે સં. ૧૮૦૪ ના આ૦ શુ ૧ ગુરુવારે સાબતિગજમાં લહિયા મંડીમાં મનહરદાસે કરેલ પરીક્ષા પાનાં : ૮૨ લખી. તેમને (૧) ઋ૦ શ્રીપતિ, (૨) ઋ૦ કિસનાજી, અને (૩) % ભવાનીદાસજી નામે શિષ્ય હતા.
હું ૧. ઋષિ હરદત્તજીના શિષ્ય બ૦ વનેચંદજીએ વિશ્વમુવપંદન નામક ગ્રંથ લખ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org