________________
Àપ્પનમું ]
ભ॰ લક્ષ્મીસાગરસૂરિ, આ॰ સામદેવસૂરિ
૫૬. આ આગમ મડન, પ૭. ૫૦- હ કલ્લાલગણિ ૫૮. ૫૦ લક્ષ્મીકલાલગણ તેમણે સ૦ ૧૫૬૬માં “ આયરંગસુત્ત અવસૂરિ ” (તત્ત્વાગમા) રચી, તથા આ• સાવિમલના રાજ્યમાં “ નાયાધમ્મકહાઓ-લઘુવૃત્તિ” (મુગ્ધાવઐાધિની) બનાવી.
ઃઃ
આ૦ રત્નમડનસૂરિ ૫૦મા ભ૦ સામસુંદરસૂરિના હુસ્તદીક્ષિત શિષ્ય, અને ૫૪મા આ॰ સેામદેવસૂરિના દીક્ષા શિષ્ય—૫૦ નંદિરનગણિવરના મુખ્ય દીક્ષા શિષ્ય હતા. (પ્રક૦ ૫૦, પૃ૦ ૪૬૪) તથા આ૦ સામદેવસૂરિના વિદ્યા શિષ્ય, ઉપાધ્યાય, તેમજ મુખ્ય પટ્ટધર હતા. (-પ્રક૦ ૫૩, પૃ૦ ૫૬૩) તે સાતનયાના તલસ્પર્શી વિદ્વાન હતા. તે પેાતાના ગ્રંથામાં ગચ્છનાયકાના પરિચય આપતાં જણાવે છે કે, (૫૦) આ સેામસુંદરસૂરિ, (૫૧) આ॰ મુનિસુંદરસૂરિ, અને (પર) આ૦ રત્નશેખરસૂરિ એ બધા મારા પૂજ્ય ગુરુદેવા છે. તથા (૫૪) આ સામદેવસૂરિ તે મારા દીક્ષાદાયક (દાદાગુરૂ) છે. તેમજ આચાર્ય પદ્મદાતા છે. ૫૦ નદિત્નગણિવરના પરિચય માટે જૂએ
( -પ્રક૦ ૫૦ પૃ૦ ૪૬૩ ૬૪)
ગ્રંથા
આ
ઃઃ
રત્નમ`ડનગણિએ આ પ્રકારે ગ્રંથો બનાવ્યા હતા. સ૰૧૫૧૭માં સુકૃતસાગર તરંગ-૮,” “ સંસ્કૃતજ૯૫કલ્પલતા. સ્તખકઃ ૩,” “ સવાદસુંદર ” અને તેનું ટિપ્પન, નારીનિરાસ, નેમિફાગ, અને સ૦ ૧૪૯૯માં રગરત્નાકરનેમિફાગ, વગેરે.
{{
૫૬૭
66
Jain Education International
૫૬. આ॰ સામજયસૂરિ—તેમનું બીજું નામ આ॰ સામ જશ પણ મળે છે. તેમને ભ॰ લક્ષ્મીસાગરસૂરિએ લાડાલ ગામમાં દેવિગિરના સંઘવી નાગરાજ વનરાજે કરેલા ઉત્સવમાં આચાર્ય પદ આપ્યું હતું. તે મોટા તાર્કિક હતા. ગુજરાતના બાદશાહ મહમ્મદ બેગડાના મ'ત્રી ગદરાજ શ્રીમાલીએ ૧૦૮ મણુની ભ૰ ઋષભદેવની જિનપ્રતિમા ભરાવી, આમૂના ભીમવિહારમાં આ આચાય પાસે તેની પ્રતિષ્ઠા કરાવી ભ॰ લક્ષ્મીસાગરસૂરિ આ॰ સામજય
For Private & Personal Use Only
www.jainelibrary.org