________________
ત્રેપ્પનમું ] ભ॰ લક્ષ્મીસાગરસૂરિ, આ સામદેવસૂરિ
!!
અત્યારે લાંકાગચ્છ એ “ મૂર્તિપૂજક તપાગચ્છની એક શાખા જેવા ” ગણાય, ત્યારે સ્થાનકવાસી સંપ્રદાય તેના વિરોધપક્ષના ગણાય. (પૃ૦ ૧૦) વગેરે વગેરે.
(જૈન સિદ્ધાંત વ. ૧૫ ૪. ૧૭૦, સ. ૨૦૧૯નું મૂળ જૈનધમ અને હાલના સંપ્રદાયે પુસ્તક, પ્રક૦ ૨૧ લાંકાશાહ પૃ૦ ૩૩૯ થી ૩૬૧)
*
લાંકાગચ્છની પરંપરા
C
મહા ધર્મ સાગરજી ગણિવર ‘ પ્રવચન પરીક્ષા વિશ્રામ ’ : ૮ની ગાથા : ૧૫ ની ીકામાં પરપરા આપે છે.
તેમજ લેાંકાગચ્છની પટ્ટાવલીઓમાં પણ જૂદી જૂદી પર પરાએ મળે છે. તે સૌના આધારે નીચે મુજબ પરપરા અને છે.
૫૧
૧. લાંકાશાહ (મૃત્યુ, વિ॰ સ૦ ૧૫૨૨ અથવા ૧૫૩૨) ર. ઋષિ ભાણજી-તે સિરાહી પાસેના અરહટ્ટવાડાના વતની હતો. તેણે સ૦ ૧૫૩૦માં કે ૧૫૩૩માં સ્વય* સુનિવેશ પહેર્યાં, અસલમાં તેની પરંપરા ગુજરાતી લાંકાગચ્છ મનાય છે. તેણે સસ્તીક, માદાજી, પૂનાજી વગેરે નામના શિષ્યા બનાવ્યા.
૩. ઋિષ માદાજી–(ભીદાજી)–તે લેાલાશાહના ભાઈ હતો. તેણે ઋષિ ભૂતાજી નામે ચેલેા બનાવ્યા.
(6
-
૪. ઋષિ ભીમાજી ઋષિ માદાજીની પાટે ઋષિ પૂનાજીને શિષ્ય ઋષિ ભીમાજી ” એઠે.
૫. ઋષિ ભૂતાજી ઋષિ ભીમાજીની પાટે ઋષિ માદાજીના શિષ્ય ઋષિ ભૂતાજી બેઠા. ‘ પટ્ટાવલી ’એમાં આ બંનેના એક પટ્ટાંક તથા જૂદા જૂદા પટ્ટાંકા મળે છે. તેની એક શિષ્ય પર પરામાંથી વીજામત’ નીકળ્યેા હતો.
૬. ઋષિ જગમાલજી તે નરાઉદ્ર(નરોડા)ના વતની હતો. સુરાણા ગેાત્રને આસવાલ હતા, તેનાથી લાંકાગચ્છની બે શાખાએ નીકળી, તે આ પ્રમાણે—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org