________________
૬૧૯
ત્રેપનમ્ ] ભ૦ લક્ષ્મસાગરસૂરિ, આ૦ સોમદેવસૂરિ હતા. તેઓએ કવેતામ્બર જૈન વિધિને જ કાયમ પાળવા આગ્રહ સે. આથી દિગમ્બરેએ મૌન પકડયું. મૂળ જિનપ્રાસાદમાં ગભારાના આગળના ભાગમાં દર્શકોને ઉભા રહેવાના સ્થાને રંગમંડપમાં નવી વેદી (ચોતર) બનાવી, તેની ઉપર ગભારાની આડે દિગમ્બરની નવી પ્રતિમા બેસાડી, ભગવાન મહાવીરની મૂળ પ્રતિમાને ઢાંકી દીધી છે.
જનતા મૂળ પ્રતિમાને ભૂલી જાય અને દિગમ્બર પ્રતિમા પ્રત્યે ખેંચાય તે માટેની આ રમત છે. એકંદરે ચાંદનગામ મહાવીરનું તે વિજયગચ્છનું છે. જૈન તીર્થ છે.
નોંધ : દિગમ્બર જ્યપુર પાસે ૪૪ ગામમાં ભ૦ પદ્મપ્રભુનું ચમત્કારી તીર્થ બતાવે છે જે જિનપ્રતિમા પણ વાસ્તવમાં શ્વેતામ્બર જિન પ્રતિમા જ છે.
વિજયગછના શ્રીપૂજે તિઓ મોટે ભાગે કેટા, બુંદી, અલવર, ભરતપુર, હિંડન, માધાપુર, વગેરે પ્રદેશમાં વિચસ્તા હતા.
પાલીથી આવેલા પલ્લીવાલ જેને તેઓના સંસર્ગથી વિજય ગચછના અનુયાયી બન્યા હતા. પરંતુ તે યતિઓની સંખ્યા ઘટવા લાગી. આથી સં. ૧૯૨૬ પછી વિજયગચ્છના જેને સ્થાનકવાસી જૈન બન્યા. આ રીતે ભરતપુર હિંડોન, સેંથા માધાપુર વગેરે પ્રદેશના વિજયગચ્છના જેને સ્થાનકવાસી જૈન બન્યા. પલીવાલ જેને અસલમાં જિનાલયને માને છે. તીર્થોને માને છે. અને પિતાને વિજયગચછના વેતામ્બર જૈન બતાવે છે. આજે કેટામાં આ ગચ્છની ગાદી છે. '
વિજયગચ્છની કેટાની ગાદીની છેલ્લી એક ભટ્ટારકે પરંપરા આ પ્રમાણે છે.
(૧) ભ૦ આ૦ જિનશાન્તિસાગરસૂરિ–તેમણે સં. ૧૯૦૩૧માં સમેતશિખરના જિનાલયને જીર્ણોદ્ધાર થયું. ત્યારે, જુદી જુદી દેરીઓમાં જિન પ્રતિમાઓની અને ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા કરી હતી.
(–જૈન તીર્થોને ઇતિહાસ પૃ. ૪૭૫, ૪૭૬) (૨) ભર ઉદયસાગરસૂરિ
(૩) ભ૦ જિનસુમતિસાગરસૂરિ–તે તા. ૭–૭–૧૯૧૪ (વિ. સં. ૧૯૭૦) સુધી વિદ્યમાન હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org