________________
દરર
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૧૪. સંવરી સચિત્ત પાણું પીએ નહીં, સચિત્ત ખાય નહીં. ૧૫: સંવરી ગૃહસ્થને ઘરે જઈ ત્યાં જ આહાર કરે.
૧૬. સંવરી પાઘડી પહેરે “પણ દેવવંદન કરે. ત્યારે પાઘડી ઉતારીને દેવ જુહાર.”
૧૭.
૧૮. વાસી કઠેળ ખવાય નહીં. ૧૯ દ્વિદળ (વિદળ) અભક્ષ્ય છે. ૨૦. પૌષધ તિવિહારે થાય, ચઉવિહારે થાય. ૨૨. ભગવાન મહાવીરનાં પાંચ કલ્યાણક માનવાં. (છ ન માનવ) ૨૩. માલારેપણુ તથા ઉપધાન કરવાં નહીં. ૨૪. બીજું વાંદણું બેઠાં બેઠાં દેવું.
૨૫. પૂનમની પાખી શાસ્ત્રાધારે હતી, પરંતુ આચરણથી ચૌદશની પાખી થાય છે, તે માનવી.
૨૬. ભાદરવા સુદિ ૪ ના દિવસે સંવત્સરી કરવી.
૨૭. શ્રાવણ કે કાર્તિક મહિના વધે તે બીજા શ્રાવણમાં સંવત્સરી અને બીજા કાર્તિકમાં ચેમાસી કરવી.
૨૮. “કલ્પસૂત્ર'માં ૧૦ અશ્કેરાં બતાવ્યાં છે, હમણું “અસંયતિ પૂજા’ નામનું છેલ્લું અચ્છેરું ચાલે છે.
કહુઆ શાહે ૨૧ બેલની પ્રરૂપણા કરી. જે ઉપરના ૨૮ બેલમાં આવી જાય છે. તેમજ સંવરી શ્રાવકને પાળવાના ૧૦૧ બેલ બાંધ્યા. પુરુષને માટે શીલ પાળવાના ૧૦૪ બોલ અને સ્ત્રીને માટે શીલ પાળવાના ૧૧૩ બેલ બનાવ્યા હતા.
કડુઆમત”માં સંવરી ગૃહસ્થ ગાદીને આચાર્ય બનતે હતે. તેની પાટ પરંપરા ચાલી હતી. તે આ પ્રમાણે –
કડુઆત પટ્ટાવલી ૧. શાહ કહુઆનાડેલાઈન વીશા નાગર મહેતા કાનજીની પની કનકાદેવીએ સં. ૧૪૫માં એક બાળકને જન્મ આપ્યો, તેનું નામ કહુઆ શાહ રાખ્યું. તે આઠ વર્ષને થતાં ડું ભ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org