________________
પનમું ] ભ૦ લક્ષ્મસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ ૬૩૭
શા કલ્યાણે ઠાવકાઈથી જવાબ આપ્યો કે, “ઉપા. ધર્મસાગરે અમારા વિરોધમાં માત્ર પાંચ-સાત જ વસ્તુ કહી છે. પણ “પ્રવચન પરીક્ષા વિશ્રામઃ ૪૯, ૫૦, ૫૧. ૭૫ માં તથા તેની “વૃત્તિમાં તમારી તે બહુ જ ભક્તિ (3) કરી છે. એટલે “તમે તમારું જૂઓ.”
લંકાગચ્છના યતિએ ટાપશી પૂરી કે શાબાશ–તમે ખરતરગચ્છવાળાને ઠીક જવાબ આપ્યો.” તાથ યાત્રા સંઘ
શા તેજપાલ તથા શા કલ્યાણે સં. ૧૬૭૮ના માગશરમાં “ભણશાળી પંચાયણના છરી પાળતા યાત્રા સંઘમાં” સાથે શંખેશ્વરતીર્થની યાત્રા કરી. ચર્ચા
સંવરી શાહ કલ્યાણજીએ સં. ૧૬૭૯ના ચોમાસામાં ખંભાતમાં લંકાગચ્છવાળા સાથે ચર્ચા કરી.
શાહ કલ્યાણે કાગચ્છના ભણેલા (લેકાગચ્છના વધુ અભ્યાસી) સં૦ કચરા સાથે “દ્રવ્ય તીર્થકર અને ભાવ તીર્થકર બાબત” ચર્ચા કરી, સ્થાપના નિક્ષેપે સિદ્ધ કર્યો.
સંવરીને પરિગ્રહ-પટ્ટધર શાક તેજપાલે તથા શાહ કલ્યાણ જીએ સં. ૧૬૮૩ ના જેઠ સુત્ર ૩ ના દિવસે અમદાવાદમાં ભણશાળી દેવાની બહેન રૂપાઈના જિનાલયમાં રત્ન ધાતુ તથા પાષાણુની લગબગ ૭૫ જિનપ્રતિમાઓની અંજનશલાકા કરી હતી, તેમા શાહ તેજપાલે પોતાના તરફથી ભવ પાર્શ્વનાથની પાંચ આંગળની પ્રતિમા ભરાવી, અમદાવાદ પાસે હેબતપુરના ભ૦ ચંદ્રપ્રભસ્વામીના જિનાલયમાં બેસાડી અને શા. કલ્યાણજીએ પોતાના તરફથી ભ૦ વિમલનાથની ૧૭ આંગળની પ્રતિમા ભરાવી, હેબતપુરના ભ૦ અભિનંદન સ્વામીના જિનાલયમાં સ્થાપિત કરી. સાધર્મિક ભક્તિ
શાક કલ્યાણ સં૦ ૧૬૮૪ માં અમદાવાદમાં મારું કર્યું. તેમના ઉપદેશથી ભણશાળ રૂપજીએ અમદાવાદના બધા સાધમિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org