________________
પિનમું ! ભવ લક્ષ્મસાગરસૂરિ, આ સોમદેવસૂરિ ૬૩૯ તથા વસ્ત્રોની લહાણું કરી. તેણે સં. ૧૬૭રના ચેમાસામાં સંવરી શા તેજપાલને ખંભાતથી અમદાવાદ લાવી ભ૦ શાતિનાથના પરિકરની પ્રતિષ્ઠા કરાવી. અને સં૦ ૧૬૭૩ ના ચેમાસામાં અમદાવાદમાં શાક તેજપાલ પાસે શ્રાવકનાં બાર વ્રત સ્વીકાર્યા. સેનાનાં વેઢ (વીંટી)ની પ્રભાવના કરી.
તેણે સં૦ ૧૬૭૪ ચૈત્ર સુ. ૧૫ ના રોજ શંખેશ્વર, આબૂ, આરાસણા, ઈડર અને તારંગા તીર્થોને યાત્રા સંઘ કાઢયે ભણશાલી પંચાયણે સં. ૧૬૭૫ ના કાઢ વ૦ ૧૩ ના રોજ અમદાવાદથી શત્રુંજય, ઘોઘા અને ખંભાતને “છરી પાળતે યાત્રાસંઘ” કાઢયે, અને લહાણું વહેંચી.
સં૦ દેવાએ સં. ૧૯૭૫માં શત્રુંજયના સંઘમાંથી આવ્યા બાદ અમદાવાદના જેમાં વિવિધ લહાણું કરી. - સં. દેવાને બીજો ભાઈ ભણશાલી કીકે સંઘ આવ્યા પછી, સં. ૧૬૭૫માં મરણ પામે. અને ભ૦ દેવજી સં૦ ૧૬૭૬માં અમદાવાદમાં સમાધિપૂર્વક મરણ પામ્યા.
બાદશાહ સલીમે (જહાંગીરે) સં- ભ. દેવાને હાથી આપે અને તેને મોટા પુત્ર ભ૦ રૂપજીને પણ અજમેરમાં હાથી આયે.
ભ૦ ખીમજી બાદશાહ સલીમ પાસે આગરામાં વધુ રહેત.
શ્રીમતી રૂપાઈએ સં. ૧૬૮૩ ના જેઠ સુત્ર ૩ ના રોજ અમદાવાદ પાસે હેબતપુરમાં શા. તેજપાલ તથા શા કલ્યાણ પાસે રત્નની ભ૦ સંભવનાથની તથા બીજી પાષાણુની અને પિત્તલની બીજી જિનપ્રતિમાઓ મળીને કુલ ૭૫ જિનપ્રતિમાઓની અંજનશલાકા કરાવી, જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવી.
ભ૦ સમરસિંઘે સં. ૧૭૮૩માં શંખેશ્વરને છરી પાળ યાત્રાસંઘ કાઢયે ભ૦ રૂપજીએ સં૦ ૧૬૮૪ના ચોમાસામાં અમદાવાદમાં સાધર્મિક ભાઈઓને થેપાડું, પછેડી, દાંતને ચરવળે, નવકારવાળી અને પૌષધ કરવાનાં વસ્ત્રો આપ્યાં તથા સાધર્મિક બહેનને સાડલે, દાંતને અગર છીપને ચરવળ અને નવકારવાળી વહેંચ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org