________________
૬૪૦
જૈન પરંપરાને ઇતિહાસ—ભાગ ૩જો
[ પ્રકરણ
અમદાવાદ તથા અમદાવાદ બહાર ખ`ની રકમ માકલી, કડુઆમતના સંઘનું સ્વામીવાત્સલ્ય કર્યું.
સ૦ ૧૬૮૫માં શ ખેશ્વરના છ'રી પાળતા યાત્રા સંધ કાઢી મેટો ઉત્સવ કર્યો.
ઉપર મતાવેલ ભણશાળી વંશમાં કે બીજા વશમાં અમદાવાદમાં ......ભણશાળી જૈન થયા છે. દિલ્હીના ખા૦ ક્રુખશે
શ્રી..
અર (
)ને! માનીતા હતા, અને પ્રજા વત્સલ હતેા આથી રાજ્યના અમલદારા ઉપર તેની મેાટી ધાક હતી. અમલદાર પ્રજાને અન્યાય કરી શકતા નહી.
મુસલમાનાએ પણ એક વાર મદનગેાપાળની હવેલીને ખાળવાને નિર્ણય કર્યાં હતા. પણ શા ભણશાળીએ
તેઓને રોકી રાખ્યા હતા.
શા.
<<
ભણશાળી અને સુખા અનેાપસિંહ ભંડારીનેા પરિચય અમે પ્રક૦ ૫૭ સૂરતના સંઘવીએ ” વિભાગમાં આપીશું. ગ્રંથા
કઠુઆમતના ૯ મા પટ્ટધર સવરી કલ્યાણજીએ નીચે પ્રમાણે ગ્રંથ રચ્યા.
k
,,
સ૰૧૬૭૭ ના ફા૦ ૩૦ ૧૧ ના રોજ અમદાવાદ પાસેના હેમતપુરમાં “ પ્રભુ પ્રણમું ” ટૂંકવાળુ ભ॰ અભિનદનસ્વામીનું સ્તવન સ’૦ ૧૬૮૪ના ચામાસામાં અમદાવાદમાં “ધન્યવિલાસ ઢાળ : ૪૩, “ યુગપ્રધાન પટ્ટાવલી,' તેની સંસ્કૃત ટીકા, જેનું બીજું નામ “વૃદ્ધગુરુ પટ્ટદીપિકા” હાવાનું જાણવા મળે છે, અને “ યુગપ્રધાનવંદના ” અનાવ્યાં.
''
**
શા
કલ્યાણજીએ ઉપયુક્ત “ દીપિકા ”માં કડુઆમતના પટ્ટધરને યુગપ્રધાન તરીકે જ વર્ણવ્યા છે. તેમણે સ૦ ૧૬૮૪માં અમદાવાદમાં “ કઠુઆમત-લઘુપટ્ટાવલી ” અને સ’૦ ૧૬૮૫ માં પાષ સુઢિ ૧૫ પુષ્યનક્ષત્રમાં શંખેશ્વરતી માં “ કઠુઆમત-બૃહત્પટ્ટાવલી
ઃઃ
બનાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org