________________
ક૨૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૧૯૬૧ માં અમદાવાદથી છ'રી પાળને યાત્રા સંઘ કાઢો. સંવરી રત્નપાલ, સં. જિનદાસ, શા. પૂજા, શા. ખેતશી, શાચેથા, શા માવજી, શાત્ર તેજપાલ, શાઋષભદાસ, શા પૂજ, શાત્ર ગોપાલ, શાહીરજી વગેરે ૧૧ સંવરીઓ આ સંઘ સાથે યાત્રા માટે ગયા. તેઓએ આબૂ તીર્થ, ગેડી પાશ્વનાથ, રાણકપુર તીર્થ વગેરે યાત્રા કરી, અને દરેક સ્થાને દેવપૂજા વિધિપૂર્વક નાટક, ઉત્સવ વગેરે કર્યા. જલેબીનું જમણ
સંવરીરત્ન જિનદાસે સિરોહીમાં ચયવાસી યતિ સાથે “થતિવેશ બાબત” ચર્ચા કરી,
સંઘ થરાદમાં ગયે, ત્યારે ૧૭ સ્વામી-વાત્સલ્ય થયાં, જેમાં ૬૦ મણ ખાંડની જલેબી બની હતી, તે બધા રાધનપુર, પાટણ થઈઅમદાવાદ આવ્યા. દરેક સ્થળે સંઘનું સ્વાગત અને સ્વામી વાત્સલ્ય થયાં.
૭. શા. જિનદાસ-તે થરાદના શ્રીમાલી વેરા જેસિંગ અને તેની પત્ની જિમણાદેને પુત્ર હતો. તેણે સં. ૧૬૫૬ માં ૧૭ વર્ષની ઉંમરે સંવરી પણું સ્વીકાર્યું સં. ૧૯૫૧માં ૪૦ વર્ષની ઉંમરે પટ્ટધર બની, સં. ૧૬૭૦ના માસામાં ૧૯ વર્ષની ઉંમરે અમદાવાદમાં બરકતપીડા રોગમાં તેજપાલને પટ્ટધર બનાવી, શુભ ધ્યાનથી અનશન કરી કાળ કર્યો.
જિનપ્રતિષ્ઠા સ્વામીવાત્સલ્ય પ્રભાવના ૭મા શા. જિનદાસના ઉપદેશથી સં. ૧૬૬૩ ના ફાવ૧ના રેજ બાદશાહ માન્ય ભણશાળી દેવાએ જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. તેમાં ભણશાળી દેવાએ ભ૦ ઋષભદેવની ૮૫ અંગુલની એક પ્રતિમા તથા ભણશાલી જીવાએ પ૭ આંગળની એક જિનપ્રતિમા તથા ભણ કાકાએ પ૭ આંગળની એક જિનપ્રતિમા અને તે ઉપરાંત બીજી ઘણી જિનપ્રતિમાઓ એમ કુલ ૧૫૦ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા સંવરી શ્રાવકેએ કરી હતી. કડવામતના સંઘે સ્વામીવાત્સલ્ય કર્યું. ભણશાળી જીવરાજ તથા ભણશાળી દેવાએ સૌને વસ્ત્રની પ્રભાવના કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org