________________
પૂનમું ! ભવ લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ १२३ મહેતા કાનજી વૈષ્ણવધર્મી હતું. આથી બાળક કડુઆ શાહ મહાદેવ અને કૃષ્ણનાં ભજનપદ બનાવવા લાગ્યો. તે એક અંચલગચ્છના ગૃહસ્થ જૈનના ઉપદેશથી જૈન બન્ય.
કહુઆ શાહ સં. ૧૫૧૪ માં પાટણ ગયે. ત્યાં રૂપપરમાં આગમિયાગચ્છના વૈરાગ્ય ભાવનાવાળા પં. હરિકીતિ ગણિની પાસે રહી, “સારસ્વત’ વ્યાકરણ, કાવ્ય, પિંગલન્યાયશાસ્ત્ર તથા પંચાંગી સહિત જેનાગો ભણ્યો. તેને દીક્ષા લેવાની ભાવના હતી. પરંતુ પં૦ હરિકીતિએ જણાવ્યું કે, “આ કાળમાં શુદ્ધ સાધુજીવન પાળી શકાતું નથી. તે સાધુ બનીને દોષિત જીવન ગાળવું, એ તે દરેક રીતે ખરાબ છે. “પ્રવચનસારેદ્ધાર”માં પાંચમા આરામાં ૨૦૦૪ યુગપ્રધાનનું સૂચન છે, તે ઉત્તરાર્ધ ભારત માટે સમજવું, પણ અહીં દક્ષિણ ભારતમાં તે સાધુપણું નથી.”
વળી, વિકમની ૧૩મી સદીમાં નવા નવા મતે નીકળ્યા છે. તે બધા સ્વચ્છંદી છે, પાસસ્થા છે. તારે જે ધર્મારાધન કરવું જ હોય તે આવી દીક્ષા લેવાથી કંઈ લાભ નથી. તે માત્ર ગૃહસ્થના વેશમાં રહી ત્યાગી જીવન ગાળ, ભાવસાધુ બની રહે એટલે તને એ રીતે ધર્મારાધનને પૂરે લાભ થશે. “કડુઆ શાહને આ ઉપદેશ ગમે.” તેણે પંન્યાસજીના કહેવા મુજબ બ્રહ્મચર્ય અને શ્રાવકનાં બાર વત સ્વીકારી, દેશવિરતિ સંવરી જીવન ગાળવાને નિર્ણય કર્યો. તે સંવરી બન્યા. તે સચિત્ત પાણી પીતે નહોતે, પ્રાસુક આહાર-પાણી લેતે, ગૃહસ્થના ઘેર જઈ શુદ્ધ આહાર લેતે હવે, કંચન-કામીનીને ત્યાગી હતે, પગે વિહાર કરતે, અને જ્યાં જાય, ત્યાં પોતાના નવા મતને ઉપદેશ કરતે હતે.
પાટણને લીબેન મહેતે તેને “પ્રથમ ઉપાસક” બન્યું. તેણે વીરમગામ, સલખણપુર, સૂરત, અમદાવાદ, ખંભાત, માંડવ (માંડલ), ભરૂચ, ચાંપાનેર, રાધનપુર, મેરવાડા, સુઈગામ, નાડેલ, પાટણ, વડેદરા, ગંધાર, ચૂડા-રાણપુર, જૂનાગઢ, અમરેલી, સાદડી, સિરોહી, થરાદ. જાલોર, મહેસાણા વગેરે ક્ષેત્રમાં ગૃહસ્થાના ઘરમાં રહી ચાતુર્માસ
સદીમાં નવા
દી છે, પણ
તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org