________________
૬૧૮
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ભરતપુર રાજ્ય તરફથી આ ભરતપુર અને ડીગના જિનમંદિરની પૂજા માટે વાર્ષિક ખર્ચ મળે છે.
(૪) મથુરાના મ્યુઝિયમમાં દીવાન જેઘરાજજીના લેખવાળી જિન પ્રતિમા છે. તેમાં સં. ૧૮૨૬મ૦ વ૦ ૭ ગુરુવારે ભ૦ મહાન દસૂરિની પ્રતિષ્ઠાને પ્રતિમા લેખ છે. તે પ્રતિમા લેખ આ પ્રમાણે છે.
“સંવત ૧૮૨૬ વર્ષે મિતિ માઘ વદી ૭ ગુરુવાર ડીગનગર મહારાજે કેસરિસિંહ રાજા વિજય(ગચ્છ) મહા ભટ્ટારક શ્રી પૂજ્ય મહાનંદસાગરસૂરિભિરતે પદત્ત (દેશાત) ડગિયા પલ્લીવાલ વંશ ગોત્ર હરસાણ નગર, વાસિન ચૌધરી જેધરાજેન પ્રતિષ્ઠા કારાપિતાયાં.”
વેતામ્બર પલ્લીવાલ જેને આ તીર્થને વહીવટ કરતા હતા, પછી દિગમ્બર ભટ્ટારકે પલ્લીવાલે વતી તેને વહીવટ કર્યો. તે ભટ્ટારક તેમના ચેલાની ખટપટથી મરણ પામ્યા, આથી આ તીર્થને વહીવટ કેટના તાબામાં ગો.
નોંધ : ત્યાં સુધી આ તીર્થ જૈન શ્વેતામ્બર તીર્થ જ મનાતું હતું અ થી તે પહેલાં છપાએલ દિગમ્બર તીર્થનાં પુસ્તકમાં દિગમ્બરેએ ચાંદનગામના મહાવીરને પિતાનું તીર્થ બતાવ્યું નથી.
પ્યારેલાલ દિગમ્બર જૈન સં. ૧૯૩૦માં જયપુર રાજ્યમાં જયપુર રાજ્યની કૌશીલને મેમ્બર બન્યું. તેણે દિગમ્બર જેનેની કમીટી બનાવી, અમુક શરત તથા બાંહેધરી સાથે તેને આ તીર્થને વહીવટ સંપા. આ પ્રદેશમાં પલીવાલ જેને નિર્ધન હતા. વ્યવસાયી હતા. દિગમ્બરેએ તેઓની નબળાઈને લાભ લઈ, આ તીર્થમાં પિતાની વધુ સત્તા જમાવી.
દિગમ્બર જેનેએ ભ૦ મહાવીર સ્વામીની જિન પ્રતિમાને કંદરે ખોદી નાખે. પછી તે તેને રથ ચલાવવા તથા ચઢાવો લેવામાં જે ચમારના વંશજોને હક હતું, તેમાં પણ ફેરફાર કરવા ધાર્યું.
તથા ભ૦ મહાવીરની પ્રતિમાને રત્સવમાં કુલની માળા પહેરાવાય છે. તે શ્વેતામ્બર જૈન વિધિનું પ્રતીક છે. તેને પણ બદલી નાખવા વિચાર કર્યો. પરંતુ ત્યાંની આસપાસના અજેને ઉત્સવમાં આવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org