________________
પૂનમું ] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ ૬૧૧ આ રાસ પ્રત્યે ઘણો આદર છે.
૧૨. ભ૦ સુમતિસાગરસૂરિ ૧૩. (૭) ભ૦ ઉદયસાગરસૂરિ, ભ૦ વિનયસાગરસૂરિ
૧૪. (૮) ભ૦ જ્ઞાનસાગરસૂરિ–તે ભ૦ ઉદયસાગરસૂરિની પાટે થયા. માલપુરામાં વિજયગચ્છના ભ૦ આદિનાથના મંદિરમાંની એક ગુરુ ચરણપાદુકા ઉપર આ પ્રકારે લેખ છે– પાદુકોલેખ
સં. ૧૬૮૪ વૈ૦ વ૦ ૭ ગુરુવારે વિજયગણે ભ૦ ઉદયસાગરસૂરિપદું ભ૦ જ્ઞાનસાગરસૂરિણું ઋષિ શ્રી પદાર્થજીની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરી.”
(–જૈન સ. પ્ર. ક્રમાંકઃ ૭૦) ૧૩ ભ૦ વિનયસાગરસૂરિ
તે વિજયનચ્છના ભ૦ સુમતિસાગરસૂરિની માટે ભટ્ટારક થયા.
ઇતિહાસ કહે છે કે–વિજયગ૭માં તેમના હાથે અને તેમના પ્રપટ્ટધરના હાથે બે વેતાંબર જૈન તીર્થો બન્યાં છે. તે આ પ્રમાણે૧. ધ્યાલગઢ તીર્થ–
સંઘવી તેજરાજ વીશા ઓશવાલ સિદિયા ગેત્રને સરૂપર્યા વંશને જૈન હતું. તે મારવાડમાં રહેતો હતો.
૧. અમદાવાદના મેતીલાલ મનસુખલાલ શાહ જેન હિતેચ્છુ ના તંત્રીએ સં. ૧૯૬૬માં આ રાસ પ્રકાશિત કર્યો હતો. પરંતુ તે પૂર્વાગ્રહી સ્થાનકમાગી જૈન હોવાથી તેણે મૂળ રાસમાંના જિનપ્રતિમા અને જિનાલયના પાઠોને ઉડાવી, તેના સ્થાને મનસ્વીપણે નવા પાઠે ગઠવીને તે રાસ છપાવ્યું હતો. તે પછી સં. ૧૯૭૦ માં સૂરતના શેઠ જીવણચંદ સાકરચંદ ઝવેરીએ શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકેદ્ધાર કુંડ તરફથી “આનંદકાવ્યમહોદધિ ભૌતિક બીજા”માં આ રાસ અસલરૂપે પ્રકાશિત કર્યો. સાથે સાથે મુખ્યબંધ (પૃ. ૩૧ થી ૫ ) માં મેતીલાલ શાહે પાઠની કરેલી ઉઠાવગીરીને પણ સાફસાફ સપ્રમાણ જાહેર કરી હતી. ત્યારે આ રાસની વાસ્તવિક વસ્તુ સ્થિતિ ઉપર પ્રકાશ પડે. એકંદરે આ રાસની રચના શિલી રસભરી અને સુંદર છે.
સંભવ છે કે . કેશવજીએ લેકશાહના શેલેકા બનાવ્યા હોય. . (-પ્રક. ૫૩, પૃ. ૫૮૬, શ્રીમાન લંકાશાહના ઐતિહાસિક પ્રકાશ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org