________________
પૂનમું | ભવ્ય લક્ષ્મીસાગરસૂરિ, આ સેમદેવસૂરિ ૬૧૫ ૧૩. ભ૦ ઉદયસાગરસૂરિ, ભર જ્ઞાનસાગરસૂરિ ૧૪. ભ૦ જ્ઞાનસાગરસૂરિ અથવા ભ૦ x ૪ ૪ સૂરિ.
૧૫. ભ૦ મહાનંદસાગરસૂરિ–તે વિજયગચ્છના મેટા પ્રભાવક હતા. જે બન્ને ગાદીના ભટ્ટારક બન્યા.
(૧૫) ભ૦ મહાનંદસાગરસૂરિ–તે ભ૦ જ્ઞાનસાગરસૂરિની પાટે થયા કે ભ૦ વિનયસાગરની પટધરની પાટે થયા. તેને ઉલ્લેખ મળતો નથી. છતાં સાલવારી જોતાં તેને પટ્ટાંક ૧૫ મે લાગે છે.
તેમણે હીંડાન તહસીલમાં ચાંદનગામ-મહાવીરજી તીર્થની સ્થાપના કરી હતી. તે આ પ્રમાણે – (૨) ચાંદનગામ-મહાવીર તીર્થ
વિક્રમની ઓગણીશમી શતાબ્દીના પ્રારંભમાં જોધણજ પલ્લી વાલ થયે છે. તેનો વિ. સં. ૧૭૯૦ કા. સુ. ૫ ને રેજ તા. ૧૪-૧૧-૧૭૩૩ સોમવાર, કન્યા લગ્નમાં, તથા કન્યા લગ્નમાં મંગળ, તુલામાં રવિ બુધ ને ગુરુ, તથા વૃશ્ચિકમાં શુક્ર અને રાહુ હતા. તે સમયે જન્મ થયે હતો.
તે હરસાણ નગરનો વતની હતું. તેની જ્ઞાતિ પલ્લીવાલ અને ગોત્ર ડગીઆ હતું તે હરસાણ નગરને- ધરી હતી. અને ડીગ નગર (ભરતપુર) ને મહારાજા કેશરિસિંહને દીવાન હતે.
જયપુર રાજ્યના હીંડેન તહસીલ (પરગણા)ના ચાંદનગામના એક ઉંચા ટેકરા ઉપર એક ચમાર (મચી)ની ગાય પોતાનું દુધ ઝરી આવતી હતી. અમારે આ ઘટના નિહાળી, આશ્ચર્ય પામી, તે જમીન ખેદી. તે તેને તે જમીનમાંથી ભ૦ મહાવીરસ્વામીની ભવ્ય જિન પ્રતિમા મળી આવી. તેણે તે જિન પ્રતિમાને એક સ્થાને બેસાડી. ઘણા જેને આ ઘટના સાંભળી, ત્યાં દર્શને આવવા લાગ્યા.
ભરતપુરના રાજાએ દીવાન જોધરાજજી પલ્લીવાલને કેઈમેટી ભૂલ થવાથી, તેપને ગળે ઉડાવી દેવાને હુકમ કર્યો. દીવાને જે. દિવસે તેપને મેઢે જઈને ઉભા રહેવાનું હતું તે દિવસે ઉકત ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org