________________
પ૯૦
જૈન પરંપરાનો ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ લંકાશાહને દેહાંત સં. ૧૫૩૨ (૧૫૨૨)માં થયે. તેઓ શૌચા ચારને પણ વિરોધ કરતા હતા. (પૃ. ૩૬) (મૂળ જે ધ૦ પૃ૦ ૩૬૮)
વાર મેદ શાહે “ઐતિહાસિક નંધમાં ૬૯ મા પાને લખ્યું છે કે, “લંકાશાહે પિતાને બુલંદ અવાજ ભારતના ખૂણે ખૂણે પહોંચાડ્યો, તથા પાટણ નિવાસી લખમસી તેમની પાસે આવેલ, તેમને લંકાશાહે એ સરસ ધાર્મિક ઉપદેશ આપ્યો કે, તે લંકાશાહના પાકા અનુયાયી બની ગયા.” (મૂળ પૃ. ૩૭૧)
સંતબાલે તેમના ધર્મપ્રાણ લંકાશાહ પુસ્તકમાં એજ વાત લખી છે.”
આ વાત તદૃન ઉપજાવી કાઢેલી છે, (પૃ. ૩૯, મૂળ પૃ. ૩૭૧) વા. મે. શાહ કે સંતબાલની વાતો કેમ સાચી મનાય? (પૃ. ૪૦) ચતુર્માસમાં જેનેને સંઘ નીકળતું નથી. (પૃ. ૪૦)
સં. ૧૯૮૫માં મુનિ ધમસિંહજીએ છૂટા પડી “દરિયાપુરી સંપ્રદાય સ્થાપે. સં. ૧૬૯૨માં લવજી ઋષિએ “ખંભાતસંપ્રદાયની શરૂઆત કરી.
સં. ૧૭૧૬માં ધર્મદાસજીએ પણ દીક્ષા લીધી.તે પૈકીના દરિયાપુરી સંપ્રદાયના ધર્મસિંહજીએ આઠ કોટિને આગ્રહ પ્રવર્તાવ્યું. (પૃ. ૪૩)
ધર્મસિંહજીએ નવા ટબા બનાવ્યા.
પરંતુ ખેદની વાત છે કે, વ્યાકરણ તો તેઓમાંના કઈ શી ખેલા જ નહીં, અને તેથી ચેઈ–ચત્ય શબ્દના ખોટા અર્થ કરી, મૂર્તિને ખોટી રીતે વિરોધ કરેલે, અને આજે પણ એમના અનુયાયીઓ તેવી જ રીતે બેટે વિરોધ કરી રહેલા છે. (પૃ૦ ૪૩, મૂત્ર જે. પૃ૦ ૩૬૦)
આ સિવાય વા૦ શાહ વગેરે આધુનિક લેખકેએ લખેલી બધી વાતે બેટી છે.
(પૃ. ૪૭) લેકશાહની માન્યતા તો “સદંતર ધર્મ વિરુદ્ધની જ હતી. એટલે ખરું કહીએ તે, આજે લોંકાશાહને તે કઈ અનુયાયી છે જ નહીં.
(પૃ. ૪૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org