________________
૧૮
જૈન પર પરાના તિહાસ-ભાગ ૩ો
[ પ્રરણ
ધંધા શરૂ કર્યાં, ત્યારથી લાંકાશાહને ત્યાં બાદશાહ સાથે ઓળખાણુ થઈ અને તે પછી લેાંકાશાહ તિજોરીદ્વાર બન્યા. ” વગેરે હકીકતા લખેલી છે પરંતુ ઇતિહાસ પ્રમાણે તે હકીકતા ખેાટી કરે છે. શ્રી મણિલાલજીએ પ્રભુવીર પટ્ટાવલીમાં લખ્યું છે કે, “ લાંકાશાહ જયપુર ગયેલા, અને ત્યાં તેમને કાઈ એ ઝેર આપવાથી અકસ્માત મૃત્યુ પામેલા, ”
જયપુર શહેર સવાઈ જયસિંહ મહારાજે લેાંકાશાહની પછી ખસે વર્ષે આબાદ વસાવેલું.’ એ ઉપરથી સ્થાનકવાસી મુનિ શ્રી મણિલાલજીએ લખેલું જીવનચરિત્ર કેવું છે, ઢંગધડા વગરની ઉપજાવી કાઢેલી વાર્તાથી ભરપૂર છે તે સમજી શકાય છે. (-પૃ૦ ૨૦ “ એ જીવનચરિત્રમાં લાંકાશાહના જન્મ કાર્તિક સુદિ ૧૫ના જણાવેલા છે.” તે પણ ખાટા કરે છે. (-પૃ૦ ૨૧) લેાંકાશાહ લહિયાનું કામ કરીને પેાતાની આજીવિકા ચલાવતા હતા. (પૃ૦ ૨૨) લેાંકાશાહની બનાવેલી એકાદ ‘ઢાલ ચેાપાઈ કે ખીજું કંઈ લખાણ મળતું નથી, ત્યારે કયા પ્રમાણુ ઉપર લાંકાશાહના જ્ઞાન અને વિદ્વત્તા માટે ઢોલ પીટવામાં આવે છે? (-પૃ૦ ૨૩)
આ સ` ઉપરથી સાબિત થાય છેકે, “ લેાંકાશાહમાં કાઈ પણ પ્રકારનું વિશેષ જ્ઞાન નહેાતું. લાંકાશાહ ” જો સહેજ પણ બુદ્ધિમાન હેાત તે, તેમણે સૂત્રેા તેમજ ધાર્મિક ક્રિયાઓ વગેરેને નિષેધ કર્યાં ન હેાત.” લહિયાનું કામ એ જ્ઞાન કે વિદ્વત્તાની નિશાની નથી. (પૃ૦ ૨૪) સુંદર અક્ષરે એ પણ જ્ઞાન કે વિદ્વત્તાની નિશાની નથી. (પૃ૦ ૨૪)
લેાંકાશાહે મત્રીશ સૂત્રાની એકેક કે એ બે નકલા કરવા સંબંધી કશુ જ લખ્યું નથી. (પૃ૦૨૬) લેાંકાશાહમાં અ માગધી કે સંસ્કૃત ભાષાનું જ્ઞાન હતું જ નહીં. (-પૃ॰ ૨૭) લેાંકાશાહના અનુયાયીઓએ (૧) જિનપ્રતિમા અને જિનમંદિરની નિંદા કરવી નહીં, (ર) હમેશાં જિનમંદિરમાં જિનપ્રતિમાનાં નુષઁન કરવાં. (૩) પૂર્વાચાર્યના અવગુણુ ખેલવા નહીં. આ ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org