________________
૫૮૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ
(૪) વિ. સં. ૧૫૭૮, “દયાધમપાઈ લે. લંકાગચ્છીય યતિ ભાનુચંદ્ર.
તે લેખક કાગચ્છનો જ અનુયાયી હોવાથી તે વિશેષ વિશ્વાસ પાવ ગણાય. ત્યાં (સં. ૧૫૭૮) સુધી લંકાગચ્છના યતિઓએ લંકાશાહની પ્રરૂપણા પ્રમાણે જ “સામાયિક, પૌષધ, પ્રતિકમણું, પ્રત્યાખ્યાન, દાન, આગમ” વગેરે માનવાને અસ્વીકાર કર્યો. પરંતુ ભાનુ ચંદ્રના સમયમાં ફેંકાગચ્છના મૂળ સિદ્ધાંતમાં છેડો ઘણે સુધારે થયે હશે. જેમકે, “સામાયિક સવાર–સાંજ બે વાર થઈ શકે. પૌષધ પર્વના દિવસે થઈ શકે. વ્રતધારી પ્રતિક્રમણ કરી શકે. પચ્ચક્ખાણ, વિના આગાર જ લઈ શકાય, અસંયતિને દાન દેવાય જ નહીં, દ્રવ્યપૂજા નહીં પણ ભાવપૂજા કરવી જોઈએ; તથા જૈનાગમાં બત્રીશ સૂત્રે માનવાં.” પાછળથી ઘણું સુધારા થતા ગયા. નારી લકાગછ વગેરેમાં તે સર્વ પ્રવૃત્તિ મૂર્તિપૂજક જૈનેની માફક જ જોવામાં આવે છે.
( –પૃ. ૧૪) (૫) લંકાશાહકા સિલેકા, લે, લેકાગચ્છીય યતિ કેશવજી ત્રષિ. (જૂઓ પ્રક૦ પ૩ ફેંકાગચ્છ પરંપરા ૧૩માં પૂજશ્રી)
આ લંકાશાહ માટે કાગચ્છના આ બે યતિઓએ જે વાત તેમની “ચોપાઈમાં કરી છે, તે જ વાત ઉપરના ત્રણ ગ્રંથમાં તે તે મુનિઓએ કરેલી છે. એટલે એ બધી વાત એકસરખી રીતે વિશ્વાસપાત્ર ઠરે છે.
(મૂળ જૈનધર્મ પૃ૦૩૪૬) આ પાંચે “પાઈઓ” મુનિ શ્રીજ્ઞાનમુંદરજીએ લખેલા શ્રીમાન લંકશાહકે જીવનપર ઐતિહાસિક પ્રકાશ” નામના પુસ્તકમાં પણ સંપૂર્ણ પણે છપાઈ છે. - પહેલા ત્રણે લેખકોએ ફેંકાશાહની માન્યતા જૈનધર્મ અને જૈન સિદ્ધાંતથી વિરુદ્ધ છે, તે બતાવવા માટે સૂની સાખે ટાંકીને લખેલું છે. એટલે તેમાં શંકાને સ્થાન રહેતું જ નથી. (–પૃ. ૧૫)
તે તથા છેલ્લા બે લંકાગચ્છીય યતિઓનું પ્રમાણ વિશ્વાસપાત્ર કેમ નહીં ?
(–પૃ૦ ૧૬,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org