________________
१०८
જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ હૈ, ઇસમેં કઈ શંકા નહી. પરંતુ ઈસ કાર્ય કે સંબંધમેં યહ જાનના ચાહતા હું કી-શ્રી સ્થાનકવાસી સંપ્રદાયકે વિદ્વાન્ શ્રમણગણ તથા અગ્રગણ્ય શ્રાવકગણ સહમત હૈ, યા નહી? યહ મેરા એક પ્રશ્ન હૈ મિં ચાહતા હું કિ–“સુત્તાગમ” છપવાને મેં સહાયતા દેને વાલે ગૃહસ્થ ઔર સુત્તાગમ પર અચ્છી અચ્છી સમ્મતિ પ્રદાન કરને વાલે વિદ્વાન મુનિવર્ય મેરે ઈસ પ્રશ્નના ઉત્તર દેનેકા કષ્ટ કરેંગે.
(વીર સં૦ ૨૪૮૮, વિ. સં. ૨૦૧૮, ચિત્ર સુદ ૧૩ ના તા. ૧૭–૪– ૬રના સામાહિક જૈન પત્ર વર્ષ૬૧ અંક ૧૫-૧૬ પાનું ૨૦૬) ૭. વીરધર્મ–
તે તેરાપંથી સ્થાનકમાગની શાખા હતી. તેમાં જિનપ્રતિમા તથા જેનતીર્થોની પૂજાની નહીં કિન્તુ માત્ર જિનપ્રતિમા દર્શનની આજ્ઞા હતી. તે મતની વિશેષ પ્રરૂપણું જાહેરમાં આવી નથી. આજે આ પંથને કઈ ઋષિ વિદ્યમાન નથી. ૮. બીજામત પરંપરા-(લેકાગચ્છની શાખા)
૧. લોકશાહ, ૨. કષિ ભાણજી, ૩. ઋષિ માદાજી (ભીદાજી), ૪. ઋષિ ભીમાજી–અસલમાં “ઋષિ માદાજીની પાટે કષિ ભૂતાજી અને તેની પાટે ગષિ બીજાજી પૂજ્યશ્રી બને,” એ વ્યવહારસંગત હતું, પરંતુ (૩) ઋષિ માદાજીની પાટે ઋષિ પૂનાનો શિષ્ય (૪) કષિ ભીમાજી પૂજશ્રી થયો. તેમાં એક કલેશનું બીજ હતું.
૫. ગષિ ભૂતાજી-પટ્ટાવલીઓમાં ઋષિ ભીમાજી તથા ઋષિ ભૂતાજીને એક પટ્ટાંક મળે છે, તે પણ સૂચક વસ્તુ છે.
નોંધ–દિગમ્બર સંપ્રદાયમાં પણ કઈ કઈ મુનિવર વાચકવર શ્રી ઉમાસ્વાતિ મહારાજના તત્વાર્થાધિગમસૂત્ર (મેક્ષશાસ્ત્ર)ના પાઠેમાં કાપકૂપ કરી પિતાની સાંપ્રદાયિક માન્યતાને નિરાપદ બનાવવા પ્રયત્ન કરે છે.
સ્થાનકવાસી સંપ્રદાયના અહિંસા પ્રેમી ઋષિ વ્યામુનિએ અમદાવાદમાં સાબરમતી નદીને કિનારે ચાંપાનેર સોસાયટીમાં ૪૫ આગમોનું જિનાગમ મંદિર બનાવ્યું છે તેમાં તેમણે સત્યને ખાતર, જિનાપ્રતિમા વગેરે પાઠને મૂળ સ્વરૂપમાં જ કાયમ રાખવા નિર્ણય કર્યો છે. એ ખુશીની વાત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org