________________
તેમની પાસે તથા પુત્ર માં રીક્ષા
•
પનમું ) ભ૦ લમીસાગરસૂરિ, આ સમદેવસૂરિ પ૯૩ જે ઈતિહાસમાં ઉ૦ ઉદ્દદ્યોતવિજયજીગણિવર તરીકે ખ્યાતિ પામ્યા. (–પ્રક. ૫૫, મહ૦ હાર્ષિગણિની પરંપરા પ્રક. ૫૮) પહેલી ગાદી (વડોદરામાં)
૧૧. રાષેિ વરસિંગજી–તેનું બીજું નામ ઋષિ વરજાંગજી પણ હતું. તે સં. ૧૬૧૩(૩૦)ના જેઠ વદિ ૧૦ ના રોજ ઋષિ કેશવજીની પાટે વડોદરાની ગાદીએ બેઠા અને સં૦ ૧૬૫રમાં સ્વર્ગે ગયા.
તેમની પાસે રેહાના વતની શેઠ શ્રીવંત, તેની પત્ની તેનાં બેન, બનેવી, ભાણેજ, તથા ૪ પુત્ર અને પુત્રી વગેરે ૧૦ જણું લંકાગચ્છના અનુયાયીઓ હતા. અને તે સૌ તેમાં દીક્ષા લેવાના હતા. તેમાંના ઘણાએ લંકાગચ્છમાં દીક્ષા લીધી હતી. તેઓએ સં. ૧૬૨૮ માં સિરોહીમાં તપાગચ્છમાં જગદ્ગુરુ આ૦ શ્રી હીરવિજયસૂરિ પાસે સગી દીક્ષા સ્વીકારી હતી, અને તેમના પરિવારના મુનિ વરેના શિષ્ય–પ્રશિષ્ય બન્યા હતા. શેઠ, શેઠાણું તથા એથે પુત્ર કલા અને પુત્રી સહજાને પણ લંકાગચ્છમાં દિક્ષા લેવાની હતી. પરંતુ તેના કુટુંબના સૌ તપાગચ્છમાં જગશુરુ આ૦ હીરવિજયસૂરિના શિષ્ય-શિષ્યા બન્યાં હતાં. આથી શેઠ શ્રીવતે પણ સં. ૧૬૪૫ ના મહા સુદિ ૬ ના રોજ સિહીમાં તે જગદ્ગુરુ આ૦ હીરવિજયસૂરિ પાસે દીક્ષા સ્વીકારી નામ-મુનિ શુભવિજય રાખ્યું તથા તેની પત્ની લાલબાઈ, પુત્રી સહજા અને ૯ વર્ષ ઉંમરના પુત્ર કલેએ સં૦ ૧૬૫૧ ના મહા સુદિ ૬ ના રોજ ઊનામાં જ આ૦ શ્રી હીરવિજયસૂરિ પાસે સગી દીક્ષા સ્વીકારી.
આ શ્રીકલ (કલ્યાણ) તે મહેર સેમવિજય ગણિવરને શિષ્ય બન્યા. તેનું નામ મુનિ કમલવિજય રાખવામાં આવ્યું. તે સં. ૧૯૭૬ ના પિષ વદિ ૧૩ ની સવારે શિહીમાં તપાગચ્છની નવી શાખાના દરમાં ભ૦ વિજયાનસૂરિ બન્યા. તેમનાથી તપગચ્છમાં “વિજયાનંદસૂરિ શાખા સંઘ” ચાલુ થયે.
(-પ્રક. ૫૧, પૃ. પર, પ્રક. ૫૮) જે કે શેઠ શ્રીવંત, શેઠાણું લાલબાઈ, પુત્રી સહજા અને ચોથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org