________________
૫૯૨
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ (૧) પાટણના વેદ ગોત્રને ઓસવાલ રૂપચંદજી સં. ૧૫૬૮માં સ્વયં સુનિવેશ પહેરી, ઋષિ જગમાલજીની પાટે બેઠે. તેનાથી ગુજરાતી લોંકાગળ ચાલ્યા.
(૨) નાગેરના સૂરાણું ગેત્રના ઓસવાલ રૂપચંદજીએ સં૦ ૧૫૮૪માં ઋષિ જગમાલજીની પાસે દીક્ષા લીધી. તેનાથી નારી લકાગછ નીક. (નાગરી લંકાગચ્છ પઠ્ઠાંક ૬૦)
૭. ત્રષિ સરવાજી-કઈ કઈ પટ્ટાવલીમાં આ ઋષિને પાક મળતું નથી.
૮. ઋષિ રૂપચંદજી–તે પાટણને વતની હતો. સં. ૧૫૬૮.
૯. ઋષિ જીવાજી–તે સૂરતને વતની હતો. તે ગુજરાતી રૂપચંદની પાસે દીક્ષા લઈ તેની પાટે આવ્યું. તેનાથી ગુજરાતી લોંકાગચ્છ પરંપરા ચાલી.
૧૦.ષિ કેશવજી–તે પ્રભાસપાટણને વતની હતા. તેણે સં. ૧૫૮૭માં ગુજરાતના પાટણ પાસેના “કતબપરા”માં દીક્ષા લીધી. અને તે ઋષિ જીવાજીની પાટે આવ્યું.
મહેતુ ધર્મસાગરજીગણિના સમયે તે વિદ્યમાન હતે. આ સમયે લંકાગચ્છની ત્રણ ગાદીએ બની હતી.
(૧) ઋષિ વરસીંગજી–તેણે સં. ૧૬૧૩ ના જેઠ વદિ ૧૦ના રેજ વડોદરામાં ભાવસારના આગ્રહથી શ્રીપૂજની ગુજરાતી લેકાગચ્છની “મેટપક્ષ” સ્થાપિત કરી. તેની ગાદી વડોદરામાં હતી.
(૨) ઋષિ કુંવરજી–તેણે બાલાપુરવાળાના આગ્રહથી શ્રી પૂજની ગુજરાતી લંકાગચ્છની “નાની પક્ષ” સ્થાપના કરી. અને તેની ગાદી બાલાપુર(વરાડ)માં રાખી.
(૩) ઋષિ વરસિંગજીના શિષ્ય અને (૧૦) ઋષિ કુંઅરજીના ઉત્તરાધિકારી ઋષિ મેઘજી અમદાવાદમાં ગાદીએ બેઠા, તેની ગાદી અમદાવાદમાં હતી. આ શ્રીપૂજમેઘજીએ સં. ૧૯૨૮માં અમદાવાદમાં લંકાગચ્છના ૨૮ યતિઓ સાથે વૈરાગ્ય પામી, યતિજીવન છેડીને જગદ્ગુરુ આ૦ શ્રી હીરવિજયસૂરિ પાસે સંવેગીપણું સ્વીકાર્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org