________________
રેપનમું ! ભવ લક્ષ્મીસાગરસૂરિ, આ સમદેવસૂરિ પ૬૯ (૫૮) ૫૦ લાવણ્યસમયગણિ (વધુ પરિચય માટે જુઓ પ્રકટ પર પૃ૦ પર૬ થી પ૨૯)
(૫) (૫૭) ૫૦ ગુણવિજયગણિ–તેઓ પ૬ મા આ સેમજયના શિષ્ય હતા. તેમણે સં. ૧૫૮૦ લગભગમાં “રઘુવંશ ટકા, ખંડપ્રશસ્તિકાવ્ય, દમયન્તી કાવ્ય, વૈરાગ્યશતક તથા તેની ટીકા અને સિદ્ધસેન દિવાકરની દાવિંશદ્ધાત્રિશિક” ઉપર વૃત્તિ વગેરે ગ્રંથ રચ્યા, તેમનું બીજું નામ ઉ૦ ગુણસમગણિ પણ મળે છે. | મહેર સેમચારિત્ર ગણિવર–તેમનું બીજું નામ ઉ૦ ચારિત્રસમગણિ પણ મળે છે. - તે (૫૧મા) આ૦ જિનસુંદરસૂરિની પરંપરાના (૫૩) મહોપાધ્યાય ચારિત્રરત્નગણિવર અપર નામ ઉ૦ ચારિત્રહંસગણિવરના શિષ્ય હતા.
(–પ્રક. ૫૦, પૃ. ૪૬૩) (૫૩) ભ૦ લમીસાગરસૂરિશિષ્ય (૫૪) મહાચંદ્રરત્નમણિ શિષ્ય (૫૫) સં. ૧૮૬૬માં ૫૦ અભયસુંદરગણિ મિશ્ર, બીજું નામ મહ૦ અભયભૂષણગણિ, ત્રીજું નામ મહાવ ઉભયભૂષણગણિવરના પ્રીતિપાત્ર વિદ્યાશિષ્ય હતા. (-પ્રક. ૪૯, પૃ. ૪૩૮, પ્રક. ૫૩, પૃ. ૫૪૭)
અને (૫૬)માં આ૦ સોમજયસૂરિના ઉપાધ્યાય હતા. આ અરસામાં વિ. સં. ૧૫૩૯, ૪૦માં ગુજરાત તથા માળવામાં ભયંકર દુકાળ પડ્યો. સં. ૧૫૪૧માં સુકાળ છે. અને પ૦ સેમચારિત્ર ગણિવરે “ગુરુગુણ રત્નાકર કાવ્ય સર્ગ-૪” બનાવ્યું.
( – પ્રક. ૫૦, પૃ. ૪૬૩, પ્રક. ૫૩, પૃ. ૫૫૨) ૫૭. આ૦ જિનસેમસૂરિ–તેઓ આ સમજયસૂરિના મુખ્ય શિષ્ય હતા. તેમને આ લક્ષમીસાગરસૂરિએ સં૦
માં પાટણમાં ઉપાધ્યાયપદ આપ્યું. તેઓ મેટા વાચનાચાર્ય હતા. તેમને આ લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ, તથા આ સુધાનંદનસૂરિએ સં૦ ૧૫૧૫૪૪ માં ગદરાજ શ્રીમાલીએ આબુ ઉપર ભરાવેલ રીરી (પિત્તલ)ની જિનપ્રતિમાવાળા પિત્તલહર જિનપ્રાસાદના પ્રતિષ્ઠા ઉત્સવમાં આચાર્યપદ આપ્યું. (પ્રક. ૫૩, પૃ. ૫૫૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org