________________
પ૭૪
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ આજ કાલ વિવાહ વગેરે કાર્યો લૌકિક શાસ્ત્રોથી થાય છે. (૩૬૬) આગમ મહારાજા છે અને નિગમ મહામાત્ય છે. (૩૭૧)
(૧) એ અને મુહપત્તિ એ સાધુનું લિંગ છે (૨) મુખે કપડું રાખવું, એ શ્રાવકલિંગ છે. અને (૩) ત્રણ રત્નની સૂચક જનોઈ એ શ્રાદ્ધદેવનું લિંગ છે. (૩૭૨)
તે ત્રણે જણા ઉપર પ્રમાણેના લિંગ વિનાના હોય તે, સાધુ, શ્રાવક કે શ્રાદ્ધદેવ કહેવાય નહીં. (૩૭૩)
જે કે શ્રાવકે માટે મુખવસ્ત્રનું લિંગ બતાવ્યું છે. તે ફક્ત પોતાની આચારવિધિ માટે જ છે. (૩૭૪)
એટલે હાથમાં કપડું રાખી (અંચળગચ્છની જેમ) સામાયિક લેવાય તે અવિધિ છે” તેમ આ સ્પષ્ટ કરે છે. (૩૮૬)
શ્રી મહાનિશીથસૂત્રમાં ઉલ્લેખ છે કે, “ગુરુદેવ વ્રત લેનાર શ્રાવકને ગળામાં માળા પહેરાવે.” (૩૯૧)
આવી આગમવાણીના ગંભીર અર્થે નિગમથી જ વ્યવસ્થિત થાય છે.
શ્રાદ્ધદેવ તે શ્રાવકરૂપે જ છે. (૩૯૩)' १. श्रमणाचारकोशोऽयमागमस्त्ववगम्यते ।
श्रमणोपासकाचार सागरो निगमो मतः ॥ ३४० ॥ आगमार्थाश्च वेदार्था निगमेन कृताः कृताः । साधवः श्राद्धदेवाश्च श्रावकाः स्वक्रियारताः ॥ ३४४ ॥ सम्यग्वस्तुनि रागश्चेद् , द्वषो वितथवस्तुनि । विशुद्धा धर्मसंपत्तिर्जायते निश्चयान्नृणाम् ॥ ३४८ ॥ यावत् शुद्धवृषे द्वेषा, रागश्च वितथे भवेत् । તાવ તરવસ્થ, શાસ્ત્રશ્ય પ્રાપ્તિ તે છે રૂ૪s I स्वस्वाभिमतशास्त्रार्थ-संवादं यदि वाञ्छोस । तदा निगमशास्त्राणि प्रमाणं कुरु कोविद ! ॥ ३५० ।। ઓક્ટોત્તરશાસ્ત્રાળિ ઢૌ%િાનિ ચ | तद्रहस्यं प्रकाश्येत, निगमेन विशेषतः ॥ ३५१ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org