________________
ત્રેપનમ્ ] ભ૦ લમીસાગરસૂરિ, આ૦ સોમદેવસૂરિ ૫૮૩
લોકાગચ્છ નીકળ્યા પછી શ્વેતામ્બર જૈનેમાં પણ વિધિ વિધાન અંગે ઘણું ફેરફાર થયા છે. તે આ પ્રમાણે
(૧) પ્રતિદિનદર્શન, ત્રિકાળપૂજા, કુલેની આંગી, છ અઠ્ઠાઈઓમાં અદાઈ મહેત્સ, રથયાત્રા, શ્રુતસામાયિક, સાધમિક વાત્સલ્ય, અને સંઘજમણુ વગેરે ગૌણ બન્યાં.
(૨) જિનપ્રતિમાને સેનું ચાંદી વરખ કટોરી કે ઝવેરાતની આંગીએ. વ્યાખ્યાનમાં દેશવિરતિ સામાયિક, સર્વવિરતિની, જેમ દેશવિરતિ અને અવિરતિ ને નિત્ય પ્રતિકમણ, ગુરુની પાસે જ પ્રતિક્રમણ, સંવત્સરી મહાપર્વને પૌષધ, ૬૪ પહેરી પૌષધ, જીવદયામાં મદદ, અને પાંજરાપોળને વધુ પિષણ વગેરે મુખ્ય બન્યાં.
૩ શુદ્ધિ -એટલે નવા જેને બનાવવાની રીત, અને સંગઠ્ઠનએટલે સંઘની એકતાને સદંતર લેપ થયે છે.
ઈતિહાસ કહે છે કે છેલ્લામાં છેલ્લા વિ. સં. ૧૩પ૭માં મુહણાત ઓસવાળ જન બન્યા હતા. જે તપગચ્છના જેને છે.
(—પ્રકટ પર પૃ૦ પ૩૯) ત્યારબાદ બીજી જ્ઞાતિઓમાંથી નવા જેને બન્યા નથી. જ્યારે જેના કલેશથી મઢ કપાળ નાગર, વગેરે જૈન ધર્મ છેડી, અર્જુન બન્યા. એમ ઉલટું એ નુકસાન થયું સ્થાનકવાસી, બાવીશટલા કે તેરાપંથી સાધુઓએ અજેનેમાંથી નવા જેને બનાવ્યા જ નથી, તેઓએ માત્ર શ્વેતામ્બર કે દિગમ્બર જેમાં કલેશ–ભેદો પડાવી, તેઓમાંથી સ્થાનકવાસી કે તેરાપંથી જેને બનાવ્યા છે.
(૪) પ્રાચીન કાળમાં ભારતમાં મુખ્ય પ્રશ્ન એ હતો કે મૂર્તિપૂજાને વિરોધ કયારે શરૂ થયે.”? તેને બદલે ઈસ્લામ રાજ્ય આવ્યા પછી, હવે ભારતમાં એ પ્રશ્ન પુછાય છે કે મૂર્તિપૂજા અસલમાં ક્યારે શરૂ થઈ”? એટલે કે આખી વિચાર સુષ્ટિ જ પલટાઈ ગઈ છે.
શ્રી નગીનદાસ ગિરધરલાલ શેઠને અભિપ્રાય
સ્થાનકવાસી સમાજના સંશોધન પ્રેમી સમીક્ષક શ્રી નગીનદાસ ગિરધરલાલ શેઠ જૈન સિદ્ધાંત સભાના માસિક “જેનસિદ્ધાંત ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org