________________
પ૭૯
પૂનમે ] ભવ લક્ષ્મસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ પ્રાચીન નગરે પાંચમું ઃ રાજગૃહી–
રાજગૃહીનાં ઘણાં નામો મળે છે. ૫૦ સિદ્ધાંતસાગરગણિ પણ રાજગૃહનો ઇતિહાસ” આપે છે કે
૧. ક્ષિતિપ્રતિષ્ટિતપત્તન—આ પહેલું નામ હતું. તે ધીમે ધીમે ઉજજડ થયું.
૨. ચણપુર–રાજા જિતશત્રુઓ જોષીએ પાસે બીજા સ્થાનની તપાસ કરાવી. “ફૂલવાળું ચણાનું ખેતર” જોઈ ત્યાં પાયે નાખી ચણકપુર વસાવ્યું. તે બીજું નામ. તે પણ ધીમે ધીમે ઉજજડ થયું.
૩. ષભપુર–એક વૃષભ જંગલનાં સમગ્ર પ્રાણીઓને હરાવી, ભગાડતો હતો, આથી ત્યાં ત્રીજું બાષભપુર વસાવ્યું. તે પણ ધીમે ધીમે ઉજજડ થયું.
૪. કુશાગ્રપુર–ઘણાં વર્ષો પછી રાજાએ દાભના વનમાં દાભની જ વિશેષતા દેખી ત્યાં ચેાથું કુશાગ્રપુર વસાવ્યું.
૫. રાજગૃહી-કુશાગપુરમાં વારંવાર આગ લાગતી હતી. આથી રાજા પ્રસેનજિતે પાંચમું રાજગૃહી નગર વસાવ્યું. તે જ મગધના રાજા શ્રેણિકની “રાજધાનીનું પાટનગર” હતું.
૬. રાજા શ્રેણિકના પુત્ર કેણિકે ચંપાનગર વસાવ્યું. તે પણ ધીમે ધીમે ઘસાવા લાગ્યું.
૭. રાજા કેણિકના પુત્ર રાજા ઉદાયીએ પાટલીપુર નગર (પટણા) વસાવ્યું, ઉદાયીના મરણ પછી ત્યાં નંદવંશના રાજાઓ થયા.
( –દર્શનરત્નાકર, ભા. ૨, લહરી ત્રીજી, તરંગ છે,
પૃ. ૩૩૩-૩૪, જેન ઈતિક પ્રક. ૨, પૃ૦ ૭૮, ૮૭) જૈન વિદ્વાને માને છે કે, દિગંબર જૈન ધર્મ દક્ષિણમાં ફાલ્ય ફૂલ્ય, અને તેના આચાર વિચાર તેમજ સાહિત્ય ઉપર પણ બ્રાહ્મણ સાહિત્યની ઘેરી અસર પડી પ્રકાંડ વિવેચક દિગંબર જૈન જુગલકિશોર મુખ્તારે “ધર્મપરીક્ષા” ગ્રંથમાં આ અંગે વિસ્તૃત વિવેચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org