________________
છે.
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ તપગચ્છ કુતુબપરા શાખા–નિગમમત પ૩. ભ૦ લક્ષમીસાગરસૂરિ
૫૪. આ૦ સેમદેવસૂરિ–અમે તેમનો પરિચય પહેલાં કમલકળશગ૭ (પ્રક. ૫૩, પૃ. ૫૬૦)માં આવે છે. પટ્ટાવલીકારે તેમને કઈ સ્થળે આ૦ લફર્મસાગરસૂરિના ગુરુભાઈ બતાવે છે. તે તેમને પઢાંક : પ૩ મે થાય, પરંતુ આ સેમદેવસૂરિ પતે જ સં૦ ૧૫રરના લેખમાં પિતાને ભ૦ લમીસાગરસૂરિના શિષ્ય બતાવે
(-જૂઓ બુદ્ધિસાગરસૂરિને પ્રતિમા
લેખસંગ્રહ, ભાગ ૧, લેટ નં. ૧૬) આથી અમે ઇતિહાસમાં તેમને વ્યવસ્થિત પદ પઢાંક આપ્યો છે. તેમનું બીજું નામ આ૦ સુરસુંદરસૂરિ પણ મળે છે. (પૃ. ૫૬૧) ૫૫. આ૦ રત્નમંડનસૂરિ–
काव्यैकशक्तिरञ्जितनरवरश्रेणिगणान् गुणैर्युक्तान् । श्री रत्नमण्डनगुरू नेता नानमत सानन्दम् ॥९॥
(–સં. ૧૫૫૫ની ઉપદેશ કલ્પવલી પ્રશસ્તિ ) ગમેળ
આઠ સેમદેવસૂરિએ પ્રથમ પહેલા ઉપાત્ર રત્નમંડનને બદલે બીજા ઉપાટ શુભરત્નગણિને સુધાનંદન આચાર્ય બનાવી, પિતાની પાટે સ્થાપિત કર્યા. આથી આ૦ સેમદેવ અને ઉપાટ રત્નમંડન વચ્ચે મતભેદ પડે, માટે ગ૭ભેદ થાય. તેવી સ્થિતિ બની.
આ લક્ષ્મીસાગરસૂરિ માળવાથી એકદમ ગુજરાતમાં આવ્યા અને તે પરિસ્થિતિને કાબૂમાં લીધી. એ ગુરુવારે આ બંનેને કલેશ મટાડી રસ્તો કાઢયે. કે આ૦ સોમદેવસૂરિ આ૦ સુધાનંદનની પાટે આ રત્નમંડનને આચાર્ય બને.? અને ઉ૦ હેમહર્ષને મહો પાધ્યાય બનાવે
(–પ્રક. ૫૩, પૃ. પ૬૧) આ૦ રત્નમંડનસૂરિ તેમની જૂદી પરંપરા પણ આ પ્રકારે ચાલી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org