________________
પ૬૪
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ તેમનું નામ હતુંમુનિ શુભ રત્ન આ૦ સેમદેવસૂરિએ તેમને સંતુ ..................જીત્રામાં અમદાવાદના બા. મહમ્મદ બેગડાના મંત્રી ગદરાજ શ્રીમાલીએ કરેલા જિનપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપાધ્યાયપદ, અને સં. ૧૫૧૮માં ઉમરેઠમાં શેઠ શુરા–વીરા પિરવાડે કરેલા મહોત્સવમાં આચાર્યપદ આપી આ. સુધાનંદનસૂરિ નામ રાખી પિતાની પાટે સ્થાપિત કર્યા. તેમના શિષ્ય સં. ૧૫રમાં “જ૫ મંજરી” તથા “ઈડર ચિત્યપરીપાટી” બનાવ્યાં.
૫૬. આ સમાંતસુંદરસૂરિ–તેમનું ટુંકું નામ આ૦ સુમતિસાધુ પણ મળે છે તેમનો જન્મ સં. ૧૮૯૪માં આબૂ પાસે આવેલા વેલાંગરી ગામમાં વીશા પોરવાડ નારણ ગેત્રીય શા ટીડની પત્ની રૂડીદેવીની કૂખે થયે. તે નિષ્ઠિક બ્રહ્મચારી, મોટા ઉપદેશક અને રાજપ્રિય હતા તેમનું બીજું નામ પં૦ સાધુસુંદરગણિ હતું, તેમણે સં૦ ૧૫૧૧માં આ૦ સોમદેવના પ્રશિષ્ય પં. રત્નસાગરગણુ પાસે દીક્ષા લીધી, (પ્રક. પ૦, પૃ. ૪૬૪) તેમને આબુના શાક સાંડાએ ઉપાધ્યાય પદ, અને સં. ૧૫૧૮માં સંડાકના સં૦ કુંતાએ આચાર્યપદ અપાવ્યું, તેમના ઉપદેશથી સં૦ રત્નાશાહ પિરવાડના પુત્ર સં સાલિગના પુત્ર સં૦ સહસાએ લાખા રાણાની રજા લઈ આબૂ ઉપર અચલગઢમાં મેટ ચેમુખ જિનપ્રાસાદ કરાવી, તેમાં ૧૨૦ મણ પિત્તલના બે બે કાઉસગ્નિયા સાથે જિનબિંબ ભરાવ્યાં અને સં. ૧૫દમાં તેની પ્રતિષ્ઠા કરાવી. (–પ્રક. ૪પ, પૃ. ૩૭૪)
તેમણે મંત્રી ગદાની વિનતિથી પદમા આ૦ સેમજયની પાટે ઉપ૦ જિનમને પ૭માં આચાર્ય બનાવ્યા.
(-પ્રક. ૫૩, ૫૦ પ૬૯) ૫૭. આ. કમલલશસૂરિ–તેઓ આ૦ સુમતિ સુંદરસૂરિના શિષ્ય હતા, સહસ્રાવધાની હતા. તેમને સિરહીને રાજા લાખે બહુમાન હતું. તેમના નામથી સં. ૧૫૫૫ માં “કમલકલશગ૭” નીકળે.
એ સમયમાં વરસાદ ન થવાથી લોકોએ રાજસભામાં આચાર્ય મહારાજ પાસે વરસાદનો પોકાર કર્યો. રાવલાખની વિનતિથી આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org