________________
પૂનમું ] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સોમદેવસૂરિ ૫૬૫ મહારાજે ઘડે ફેક્યો અને વરસાદ થયે, (પટ્ટા. સમુ. ભા. ૨, ૧૫૧) ત્યારથી તે પ્રદેશમાં જ્યારે વરસાદ ન થાય ત્યારે, લેકે જૈન સાધુઓ પાસે આવીને વરસાદ માટે વિનંતિ કરે છે.
આ કમલકાશસૂરિની ત્રણ શિષ્ય પરંપરાએ આ રીતે મળે છે. પહેલી પરંપરા
૫૮. આ૦ જયકલ્યાણસૂરિ–તેઓ માદડીમાં સં. લખરાજે , કરેલા ઉત્સવમાં ગચ્છનાયક બન્યા. તેમણે સં. ૧૫૬૬ના ફાગણ સુદિ ૧૦ ના રોજ અચલગઢ ઉપર પરવાડ સહસાએ કરાવેલ ચૌમુખ જિનપ્રાસાદની તથા મૂળનાયકની પ્રતિષ્ઠા કરી.
(–પ્રક. ૩૭, પૃ. ૨૯૦, પ્રક. ૪પ, પૃ. ૩૭૪) પ૯ આઇ ચારિત્રસુંદરસૂરિ–તેમનું બીજું નામ “આ ચરણસુંદરસૂરિ” પણ મળે છે. તેઓ પણ સં. ૧પ૬૬ની અચલગઢની ચૌમુખ જિનની પ્રતિષ્ઠામાં હાજર હતા. બીજી પરંપરા
૫૬. આ૦ કમલકલશસૂરિ, ૫૭ ૫૦ ભુવનસમગણિવર, ૫૮ ૫૦ આનંદભુવનગણિ–તે સં. ૧૫૫૧માં ડીસા નગરમાં હતા.
(–શ્રી પ્રશસ્તિ સંગ્રહ, ભાગ ૨, પ્રનં૦ ૨૦૭) ત્રીજી પરંપરા
૫૬. આ૦ કમલકીશસૂરિ, પ૭. મતિલાવણ્ય, પ૮. કનકકળશ, ૫૯ નબુંદાચાર્ય–તેમણે સં૦ ૧૬૬પમાં “કેકશાસ્ત્ર ઉપાઈ” બનાવી.
(–તપાગચ્છ કમલકલશ શાખા ગુર્નાવલી કડી ૩૫; તથા આબુ અચલગઢના શિલા લેખે, પટ્ટાવલી સમુદ્ર
ભાગ ૨, પૃ૦ ૧૪૯, પુરવણી : પૃ૦ ૨૪૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org