________________
૫૪૬
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ઓરમાનભાઈ અમદાવાદમાં આવી વસેલા શેઠ દેવરાજ (પ્રક. ૪૫, પૃ. ૩૫) વગેરેએ, “મેટા ગ્રંથભંડા” બનાવ્યા હતા.
આ ગ્રંથભંડારો ઉપાટ જયમંદિર ગણિ વગેરેની દેખરેખ નીચે સ્થપાયા હતા, અને આ સોમય તથા ઉપાટ જિન માણિયગણિ વગેરેએ તેના ગ્રંથનું સંશોધન કર્યું હતું. (-પ્રક. ૪૧, પૃ. ૬૮૨)
ગુજરાત–પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં “અંગવિઝા પઈન્નય”ની પ્રતિ છે, જે સં૦ ૧૫૩૮ માં લખાયેલી છે.
(ઈતિ, પ્રક. ૪૫ પૃ૦ ૨૯૨ પ્રક. ૪૫ પૃ. ૩૫) અમદાવાદના શ્રી પ્રાગ્ય જેન વિદ્યાભવનમાં શ્રી–ચારિત્રવિજયજી જ્ઞાનમંદિરમાં આ૦ નેમિચંદ્રસૂરિના “પ્રવચનસારેદ્ધાર”નું આ૦ ઉદયપ્રભસૂરિએ બનાવેલ “ટિપ્પન-વિષમ પદાર્થોવધ” (ગં ૩૨૦૩”ની હસ્તલિખિત પ્રતિ કપ પત્રની છે. તેમાં ગ્રંથપુપિકા નીચે પ્રમાણે છે. (-પ્રક. ૩૫, પૃ. ૪૫, પ્રક. ૪૫ શા દેધરને વંશ)
संवत १५६९ वर्षे श्रावणवदि ९ बुधे . श्री तपागच्छे महं० मेघालिखितं ॥ छ ।
(-પ્રક. ૩૫, પૃ. ૪૫, પ્રક. ૫, પૃ. ૩૪૩,૩૪૫) શ્રમણ પરંપરાઓ -
ભ૦ લહમીસાગરસૂરિ તથા આ૦ સોમદેવસૂરિની ઘણું શિષ્ય પરંપરાઓ મળે છે. તે પૈકીનાં કેટલાએકનાં નામ પ્રક. ૫૧માં આવી ગયા છે. અને કેટલાએકનાં નામ પ્ર. પ૩ના “કમળકળશા મત” તથા “નિગમ મત”માં આવશે.* પ૩. ભ૦ લમીસાગરસૂરિ.
* પક ભવ લક્ષ્મીસાગરસૂરિ. ૫૪ ૫૦ નિધાનવિજય ગણિ. પપ પ૦ હીરાનંદગણિ
તેમણે સં. ૧૪૮૪માં “વસ્તુપાલ તેજપાલ રાસ” બનાવ્યું. અને સંવે ૧૫૬પમાં ભા૦ સુત્ર ૭ ગુરુવારે માંડવગઢમાં “વિદ્યાવિલાસપવાડે ” લખ્યો. - નેધ : સંભવ છે કે આ પરંપરા તપગચ્છના ભત્ર લક્ષ્મીસાગરસૂરિની નહીં પણ બીજા ગ૭ના આ લક્ષ્મીસાગરસૂરિની હેય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org