________________
પનમું ] ભ૦ લક્ષ્મસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ ૫૫૩,
(૫) મંત્રી ઊજળ કાજા તે સિદેહીને વતની હતા. મંત્રી ઊજળ હમેશાં ત્રણ કાળ જિનપૂજા, બે સંધ્યાએ પ્રતિક્રમણ, ૨૦૦ લેગસ્સનો કાઉસગ્ગ, અને એકેક વિગઈને ત્યાગ કરતે હતો. તે સાધર્મિક જેનેને મોટી મદદ કરતો હતો. આ ભાઈઓએ જીરાવલા તીર્થને “છ'રી પાળતો યાત્રાસંઘ” કાઢો. મેટે દુકાવી પડે ત્યારે માળવામાં સૌને અનાજ પુરું પાડયું. તેમણે ઘણા જિનાલને જીર્ણોદ્ધાર કરાવ્યું. તેની સાથે ૮૪ જૈન દંપતીઓએ “ચોથું બ્રહ્મચર્યવ્રત” સ્વીકાર્યું, આ ખુશાલીમાં તેઓએ સૌને તાંબૂલની પ્રભાવના કરી.
(-પ્રક. ૫૧ પૃ. ૫૧૬) મંત્રી સુંદરજી, મંત્રી ગદાક ગૂર્જર શ્રીમાળી–
મંત્રી સુંદરજી ગૂજરજ્ઞાતિને શ્રીમાળી હતી, જે મેવાડના રાણું લાજી (સં૦
) તથા ઈડરના રાજા રાવ ભાણુનો પ્રીતિપાત્ર હતું, અને ગુજરાતના બા. મહમ્મદ બેગડા (સં. ૧૫૧૬ થી ૧૫૭૦)ને દિવાન હતે. દિવાન સુંદરજી અને તેને પુત્ર દિવાન ગદા શ્રીમાલીએ સં. ૧૫૫માં આબૂ તીર્થમાં છરી પાળતા મેટા યાત્રાસંઘ સાથે આવી “પિત્તલહર જિનપ્રાસાદ”ને માટે જીર્ણોદ્ધાર કરાવ્યો.
(–પ્રક. ૪૪, પૃ. ૨૧૧) ભ૦ ઋષભદેવની ૧૦૮ મણની પિત્તલની પ્રતિમા તયાર કરાવી, ભ૦ લફર્મસાગરસૂરિના હાથે સં૦ ૧૫રપમાં તે પ્રતિમાની અંજનશલાકા કરાવી. તેને પિત્તલહરમંદિરમાં પધરાવી. તેઓએ આબુ ઉપર પિત્તલહરમંદિરમાં બીજી પણ જિનપ્રતિમાઓ ભરાવીને બેસાડી, જે આજે પણ ત્યાં બિરાજમાન છે.
મંત્રી ગદરાજ તે મંત્રી સુંદરજીને પુત્ર હતું. તેનાં બીજાં નામે ગદા અને ગદાક પણ મળે છે, તે ધર્મપ્રેમી હતું. અમદાવાદના બાદશાહ મહમ્મદ બેગડા (સં. ૧૫૧૬ થી ૧૫૭૦)ને મંત્રી હતે. મંત્રી ગદાકે સેજિત્રામાં જિનાલય બંધાવ્યું. અને તેમાં આવે
મદેવના હાથે ભવ્ય જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી, આ પ્રસંગે પં. શુભ રત્નગણિને “ઉપાધ્યાય પદ” અપાવ્યું. મંત્રી ગદાકે સં૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org