________________
૫૫૮
જૈન પરંપરાને તિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
તેના નાના ભાઈ સ૦ જીવણના પરિચય આપ્યા છે. તેને આ મંત્રી જીવણુશાહ તથા મં મેધરાજથી જૂદા સમજવા.
તે સૌ ૫૦મા ભ॰ સામસુ ંદરસૂરિના ભક્તો હતા.
બા॰ સુલતાન આલમશાહ પછી તેને પુત્ર ગ્યાસુદ્દીન (સ॰ ૧૫૨૫ થી ૧૫૫૮) બાદશાહ બન્યા. તે ભારે વિલાસી હતા. તેણે પિતાના સમયથીજ રાજ્ય કારભાર મંત્રી જીવણુ તથા તેના નાના ભાઈ મેઘરાજ શ્રીમાળી “ ફ્ક્રુ ઉભુલ્ક ”ને જ સુપ્રત કરી રાખ્યા હતા. તે મનેએ રાજ્યકારભાર ચલાવ્યેા.
tr
મેઘરાજના મહેતા રણમલ્લને પારસ નામે પુત્ર અને ગેાપાલ નામે પૌત્ર હતેા. ગેા પાલ અચૂક બાણાવળી હતા. માંડવગઢના “તારાપુર દરવાજા” પાસે વાવડીના શિલાલેખમાં ઉલ્લેખ છે કે, “ ગેાપાલે સૂર્ય કુંડ બનાવ્યેા હતા.” ગોપાલને પૂજરાજ નામે પુત્ર હતા. તે શૂરવીર, ધનવાન અને મેટા વિદ્વાન હતા. વ્યાકરણ કાવ્ય, કાશ, સાહિત્યઅલંકાર, ચંપૂ, નાટક, હાસ્ય વગેરે શાસ્ત્રાના અજોડ વિદ્વાન હતા. દિવિજયી પંડિત હતા. તે દાનવીર પણુ હતેા. તેણે દુકાળમાં ઘેર ઘેર જઈ સૌને એકેક સેાનામહેાર તથા લાડુનું દાન કરી, લાખા માણસને બચાવ્યા હતા.” જે માગગુ જે ચીજ-વસ્તુ માગે તેને પૂજરાજ ખુશી થઇને આપતા.” તેણે ઘણીવાર તુલાદાન કર્યું હતું. ખાદશાહે તેને “ નરેન્દ્ર ”ના ખિતાબ આપ્યા હતે. તેથી તે નરેદ્ર તરીકે વધુ પ્રસિદ્ધિ પામ્યા. તેણે સારસ્વત ચંદ્રિકા” વ્યાકરણ પર પૂજીરાજી ટીકા ” બનાવી. અને “ મધુમ જરી ” નામે નાટક ગ્રંથ બનાવ્યેા.
((
66
શેઠ સૂરા-વીરા-તે બાદશાહ ગ્યાસુદ્દીનના માનીતા ધનવાન પારવાડ ભાઈ એ દાની અને યશસ્વી હતા. ઉમરેઠના વતની હતા તે આ સુધાન દરિ વગેરે ચતુર્વિધ સંઘને લઈ બરહાટ ( આબુ ) ગયા. આ સંઘમાં હાથી, ઘેાડા, રથ, વાજા, સરસામાન વગેરે બાદશાહી ઠાઠ હતા. તેમણે આ॰ સુધાન'દના હાથે ઉમરેઠમાં આ સામદેવના ઉપા॰ જીભરત્નને આચાય પદ્મ અપાવ્યું. અને
,,
Jain Education International
<<
For Private & Personal Use Only
www.jainelibrary.org