________________
આવનમું ]
આ રત્નશેખરસૂરિ
૫૩૯
૫-વિશેષમાં (૧) આ ઉપરાંત રાડમાંથી આસવાળનું ગુણાત, ગાત્ર (સ'૦ ૧૩૫૭) અને શ્રીમાળીનુ ચવાલસ-( રાણપુરા નગરશેઠ ) ગાત્ર નીકળ્યાનું જાણવા મળે છે.
નોંધ : અમે ઋતિ॰ પ્ર૦ ૬૦માં મુહણાત મુણાત ગાત્રના દિવાન જયમલ વિગેરેના (પ્રક૦ ૩૧, પૃ૦ ૨૩૨) તથા કવાડશાખા વિગેરેના પરિચય આપીશું.
(૨) અમે ઉપર રાઠોડનું જે ચવાલસ-“ રાણપુર નગરશેઠ ” ગાત્ર નીકળ્યાનું બતાવ્યું છે. વહીવચાએ તેને ગાત્રાચ્ચાર આ પ્રમાણે બતાવે છે.
શાખા-યાદવ, ગેત્ર-વૃષ્ણી, ત્રિપ્રવર, કુલ, ચલાવસ, શાખામાધ્યંદિની, વેઢ–ચત્તુવેદ, કુલદેવી-અબજી વગેરે.
આ ગાત્રાચ્ચારના યાદવ, વૃષ્ણી, ત્રિપ્રવર, અને ચવાલસ શબ્દો ભારતીય જાતિની મૂળ ઉત્પત્તિના ઇતિહાસમાં વિચારણીય નવી ભાત પાડે છે. કુળદેવી અખાજી એ તેના જૈન-શ્રીમાળી જ્ઞાતિનું સૂચક છે.
અમે પ્ર૦ ૫૮-૫૯માં નગરશેઠ, જગત્ શેઠ, અને ચાંપાનેરી શેઠ, વગેરેની વશતાલિકા આપીશું. સાથેાસાથ ત્યાં રાણપુરા શેઠની પણ ટૂંકી વશતાલિકા આપવા પ્રયત્ન કરીશું.
(૩) શ્રી ક્ષેસિંહ રાઠોડે શેનિંગ રાઠોડના વંશોને હત્યુ - ડીના રાજા બતાવ્યા છે. તે ખરાબર નથી. કેમકે રાજા વિદગ્ધરાજ રાઠોડ વિ॰ સં૦ ૯૪૩માં હત્યુ ડીના રાજા હતા.
(--ઋતિ॰ પ્રક॰ ૪૪, પૃ૦ ૫૭૬, ૫૯૩)
એટલે હુન્થુંડીયાના ઇતિહાસ વધુ સાધન માંગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org