________________
રી. તેમણે ગભતુ તો મુનિસુંદરસૂરિના
૫૩૦ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩
[ પ્રકરણ પ્રભાવકે–
આ જયચંદ્રસૂરિ—તેઓ ભ૦ મુનિસુંદરસૂરિના ગુરૂભાઈ હતા, તેમણે “પ્રતિકમણ ગભહેતુ” તથા “વિંશતિસ્થાનક વિચારામૃતસંગ્રહ રચ્યા. તે કુમઠીમાં સ્વર્ગે ગયા.
(વીરવંશાવલિ, વિવિધ-ચછીય પટ્ટાવલિ, પૃ. ૨૧૬) તેમની પાટે આ ઉદયનંદી થયા.
(-પ્રકo, ૫૦, પૃ. ૪૫૩, ૪૫૪, પ્રકટ પર, પૃ૦ પર૬) આ મલયચંદ્રસૂરિ–બૃહદ્ગછના રામસેનીયાવટક આ૦ મલયચંદ્રસૂરિ થયા. તેમણે સં. ૧૫૦૯ માં પ્રતિષ્ઠા કરેલ ભ૦ સુમતિનાથની ધાતુ-પ્રતિમા સરધના (ઉ. પ્ર.) માં વિદ્યમાન છે.
(જુઓ પ્રક. ૪૧, પૃ. ૫૯) આ રત્નસિંહસૂરિ
તે તપાગચ્છની વૃદ્ધપોષાળના ૫૭માં ભટ્ટારક હતા. તેમનું લોકપ્રિય નામ આ૦ “રત્નાગર” પણ મળે છે. તેમનાથી રત્નાકર ગચ્છ નીકળે છે.
તેમણે સં. ૧૫૦૮માં અમદાવાદમાં ગુજરાતી ભાષામાં “વસંત વિલાસ” અને “આદિનાથ જન્માભિષેક” બનાવ્યા.
(–પ્ર. ૪૪, પૃ. ૧૮) અરબસ્તાનમાં જૈને
ગિજનમાં ધનાઢય વ્યાપારી જેને રહેતા હતા તેને પરિચય અમે પહેલા (પ્રક. ૩૫, પૃ. ૧૩૭, પ્રક. ૪૩, પૃ. ૭૬૭માં) આપ્યો છે. - બીજો ઉલ્લેખ મળે છે કે બગદાદમાં–અરબસ્તાનમાં પણ ધનાઢય વ્યાપારી જેને વસતા હતા અને તેઓના ધાર્મિક જીવનની અસર તેઓના સહવાસીઓ ઉપર પણ પડી હતી.
ડેટ બનારસીદાસ જેન M, A. P.H. D. લખે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org