________________
પ૩૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ
તે વિલાસપ્રિય, સુખમગ્ન, અને નમ્રસ્વભાવને હતું. બાર અકબરે જોધપુરની ગાદીએ તેને જ બેસાડશે. તેને ૨૫ રાણીએ હતી. નીચે પ્રમાણ પુત્ર પૌત્રે થયા
રાઠેડ ઉદયસિંહને (૧) શૂરસિંહ (૨) અખેરાજ,
(૩) ભગવાનદાસ, (તેના પુત્ર ગેવિંદે “ગેવિંદગઢ સ્થા) (૪) નરહર (૫) શક્તિસિંહ (૬) ભૂપત (૭) દલપત (૮) જયંત (૯) રાવ કિસનસિંહ (તેણે વિસં. ૧૯૬૯માં સને ૧૬૧૩માં કિસનગઢ “વસાવ્યું તેમજ તેના પ્રપૌત્ર રૂપસિંહ રૂપનગર પણ વસાવ્યું.) (૧૦) યશવંત- (તેના વંશજોએ “માનપુર” તથા “પીશનગઢ” વસાવ્યાં. (૧૧) રામદાસ (૧૨) પૂરણમલ (૧૩) રામદાસ XXX (૧૪) મયુરદાસ (૧૫) મોહનદાસ (૧૬) કિબતસિંહ (૧૭) ૪૪૪ એમ ૧૭ પુત્રો હતા. તેમજ ૧૭ પુત્રીઓ હતી.
(ટેડ અધ્યા. ૪, પૃ. ૪૭૨ થી ૪૭૮) (૨૦) રાવ શૂરસિંહ-(સં. ૧૬૬૧ થી ૧૬૭૬)મૃત્યુ સને ૧૬૨૦
તેણે “સૂરસાગર તળાવ” મંદિરે વગેરે બનાવ્યાં. તેને ૬ પુત્ર, અને ૭ પુત્રીઓ હતાં. .
(૨૧) ગજસિંહ-(સં. ૧૬૭૬ થી૧૬૯૪) (મૃ. સને ૧૬૩૮)
તેને અમરસિંહ અને યશવંતસિંહ બે પુત્રો હતા બાદ જહાંગીર રાઠેડ કન્યાને પરણ્યો હતો. તેને પારબેજ” પુત્ર જ, જે દિલ્હીને ખરો ઉત્તરાધિકારી હતો. પછી બા જહાં ગીરને અંબર(જયપુર)ની રાજકન્યાથી “ખુરમ”નામે પુત્ર થયે. તે પણ બાદશાહ થવા ઈચ્છતું હતું. તે નાનો છતાં ગુણવાન, ઘણુને પ્રીતિપાત્ર હતું. આ ગરબડથી રાડેડ ગજસિંહ અને ખુરમ વચ્ચે મનભેદ પડ. ખુરમે શાહજાદા પારબેજને માર્યો.
રાવ ગજસિંહ રાઠોડ તપગચ્છના ૬૦મા ભટ વિજયદેવસૂરિને ભક્ત હતે.
(પ્રક. ૬૦) (૨૨) યશવંતસિંહ (સં. ૧૬૯૦ થી ૧૭૩૭) (સને ૧૯૩૪ થી ૧૬૮૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org