________________
પ્રકરણ અડતાલીસમું આ સામતિલકસૂરિ (સ્વ. સં. ૧૪૨૪) આ સમપ્રભસૂરિની પાટે આ૦ સેમતિલકસૂરિ થયા. - તેમનાં વિસં. ૧૩૫૫ના માહ મહિનામાં જન્મ, સં. ૧૩૬૯
માં દીક્ષા, સં. ૧૩૭૩માં આચાર્યપદ અને ૬૯ વર્ષની ઉંમરે સં૦ ૧૪૨૪માં “આ૦ ચંદ્રશેખરના સ્વર્ગવાસ પછી બીજે વર્ષે સ્વર્ગ ગમન થયાં, એ સ્વર્ગે ગયા ત્યારે આકાશમાં પ્રકાશ થયે, આથી સૌએ જાણ્યું કે આચાર્યશ્રી સ્વર્ગ ગયા છે, પાત્રમાં આવેલી દેવી પડ્યાવતીએ . કે “આચાર્યશ્રી સૌધર્મેન્દ્ર સમાન દેવ બન્યા છે.”
(-ગુર્નાવલી, લેર૯૧ થી ૨૯૩) આ સંમતિસૂરિજી માટે સં૦ ૧૪૧૩ તથા સં૦ ૧૪૩૨ ની ની પ્રશસ્તિઓમાં નોંધપાત્ર વિશેષણે મળે છે કે, શ્રી ચંદ્રગચ્છમાં પ્રદ્યતનામ, સર્વાભિમતસુમતિ, જ્ઞાનંદુકાંતિવિરાજમાન, સર્વાગાવયવસુંદર, પરમપૂજ્ય, ભટ્ટારક, શ્રી સંમતિલકસૂરિ-૨
૧. યુપ્રધાનયંત્રપ્રાણિત- છીણુજાધાનચંદ્ર
इति श्रीभद्रबाहुप्रणीत दुषमाप्राभूततश्चतुरधिक द्विसहस्रयुगप्रधानस्वरूप सुखावबोधार्थ श्रीदेवेन्द्रसूरिणा यन्त्रपत्रे न्यासीचक्रे ॥ श्रीचन्द्रगच्छे प्रद्योतनाम श्रीसोमतिलकसूरिस्तेषामुपाध्याय-श्रीहंसभवनगणिप्रसादतः श्रीशिध्य श्रीकीतिभुवनेन श्रीमति स्तंभनकपुरे' विक्रमात् संवत् विश्व-मनु १.१३ वर्षे लिखित “શ્રીપત્તિ” શ્રીવાસુપૂડ્યાઃ |
(શ્રીપ્રશસ્તિ સંગ્રહ, ભાગ ૨ પ્ર. નં. ૮, ઇતિ પ્રક. ૪૬ પૃ. ૪૦૮) २. एवं पं० २७२० इति भद्रमस्तु जिनशासनाय । सर्वाभिमतसुमति
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org