________________
૪૩૨
જૈન પરંપરાના ઇતિહાસ—ભાગ ૩
[ પ્રકરણ
છે. તે મહાત્મા છે, અને કલિયુગમાં દેવાંશીપુરુષ છે. તેથી તે વંદનીય છે, તેનાં તમેા સત્કાર સન્માન કરજો.” યાગી ઉદયીપા ૩૦૦ ચેાગીઓના ગુરુ હતા. બધા પ્રકારના મંત્ર, તંત્ર વગેરેમાં પ્રવીણુ હતા. દરેક જાતના ઝેરના ઉપાય જાણતા હતા. પાણી, અગ્નિ, સાપ, અને સિહુના ભયને દૂર કરવા સમર્થ હતા. ત્રણ કાળનું ભવિષ્ય જાણનારા હતા. તેમજ રાજા, મંત્રી અને જનતામાં બહુ માનનીય હતો.
"J
""
આ
એક દિવસે આ ઉદયીપા યાગી પેાતાના પરિવાર સાથે “જૈન પાષાળમાં ” આવ્યા. માટે લેાકસમૂહ સાથે હતેા. તેણે આચાર્યશ્રી દેવસુ ંદરસૂરિની ઘણી પ્રશંસા કરી, અને તેમને પોતાના ગુરુની આજ્ઞા કહી સંભળાવી. તેણે આચાર્ય દેવને વંદન કર્યું, સાષ્ટાંગ નમસ્કાર કર્યાં અને જણાવ્યું કે, “તમે યુગપ્રધાન છે, મેાક્ષદાતા છે. સાંભળી લેાકેામાં આચાર્યશ્રીના પ્રભાવ વધ્યા, અને જૈનધર્મની પ્રભાવના થઈ. (ગુŠવલી Àાક ૩૦૬ થી ૩૧૦) આ જયાનંદસૂરિ અને આ॰ દૈવસુ દરસૂરિના ઉપદેશથી ઘણાં ધર્મકાર્યો થયાં. તેમજ ઘણા ગ્રંથભડારા સ્થપાયા અને તેઓએ ઘણા ગ્રંથ લખાવ્યા હતા.
આ॰ ગુણરત્નસૂરિ “આ॰ દેવસુદરસૂરિના પરિચય ટૂંકાક્ષરી માં જ આપે છે કે, “તેમનામાં દોષા હતા જ નહીં, આથી દુર્જના તેમની નિંદા કરી શકતા નહાતા, અને તેમના ગુણ્ણા અગણિત હતા, (-ગુરુપવક્રમ: àા ૫૬) ગ્રંથા-આ॰ દેવસુંદરસૂરિએ ‘સ્તંભન પાર્શ્વનાથસ્તવન' ૨૫ અનાવ્યું હતુ
àા
તેમની પાટે પાંચ આચાય થયા.
(૧) આ॰ જ્ઞાનસાગરસૂરિ—તેમનાં સ’૦ ૧૪૦૫માં જન્મ, સ’૦ ૧૪૧૭માં દીક્ષા, સ’૦ ૧૪૪૧માં ખંભાતમાં સ્તંભન પાશ્વજિનાલયમાં સિંહાક પલ્લીવાલના ઉત્સવમાં આચાય પદ, અને સ૦ ૧૪૬૦ માં સ્વ ગમન થયાં, તેએશ્રી ગૌતમસ્વામી જેવા મનાતા હતા. ” તે આ॰ દેવસુદરસૂરિના શિષ્ય હતા,
''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org