________________
એકાવનમું ]
આ॰ મુનિસુંદરસૂરિ
૪૫
''
૪રમા વર્ષે વડનગરમાં આચાય પદ, અને સ૦ ૧૫૦૩ના કા॰ સુ॰ ૧ના રાજ ૬૭ વર્ષની ઉંમરે કારટા તી ”માં સ્વર્ગવાસ થયાં. વીરવંશાવલીમાં તેમનું મૂળ નામ મેહનનંદન બતાવ્યું છે. ( –વિવિધગચ્છ પટ્ટાવલી, પૃ૦ ૨૧૫) તે આ॰ દેવસુંદરસૂરિના હસ્તદીક્ષિત પ્રશિષ્ય, સામસુંદરસૂરિના મુખ્ય શિષ્ય,` અને આ॰ જયાન ંદસૂરિના વિદ્યાશિષ્ય હતા. ખાંભાતના દરખાન આ॰ મુનિસુંદરસૂરિને ‘વાદિગેાકુલસાંઢ ’ તરીકે માનતા હતા. દક્ષિણના પડિતાએ સૂરિજીને ‘ કાલિસરસ્વતી ’નું બિરૂદ આપ્યું હતું.
२
સામાન્ય લેક તે તેમની ૭ વર્ષની ઉંમરે થયેલી દીક્ષા, અને “તેમનું ચમત્કારી જીવન” વગેરે જોઈ ને તેમને યુગપ્રધાન તરીકે માનતા હતા. તે નાનપણથી જ હજાર નામ અવધારણ કરી શકતા હતા, ૧૦૮ કટારીઓને અવાજ પારખી શકતા હતા. આથી જ લેકે તેમને ‘સહસ્રાવધાની’ તરીકે ઓળખતા હતા. તેમણે સૂરિમંત્રની ૨૪ વાર વિધિપૂર્વક આરાધના કરી હતી. તેમાં ૨૪ વાર તા ચપકરાજ વગેરે રાજાએએ પેાતપેાતાના દેશમાં પ્રજાને કર” માફ કરી, અમારિ પ્રવર્તાવી હતી.
પદ્માવતી-પ્રસન્ન તેએ છઠ્ઠું, અટ્ઠમ વગેરે તપ કરતા હતા. તપ અને “સૂરિમંત્રની સિદ્ધિના પ્રભાવથી પદ્માવતી વગેરે દેવીએ તેમની પાસે આવતી હતી.
१. तच्छिष्यः प्रथमः समर्थमहिमा नैवेद्य गोष्ठी गुरुः
सूरिः श्रीमुनिसुन्दरः सुरगुरुः ख्यातः क्षितौ प्रज्ञया ॥ १ ॥
Jain Education International
•
( -સ૦ ૧૫૦૨માં વીરમગામમાંપ, જિનહ ગણિ કૃત · વિંશતિ સ્થાનકવિચારામૃત સંગ્રહ ')
""
૨. સભવ છે કે, એ અરસામાંના રાજાબાદશાહેા સંસ્કૃતના ઉદ્ભટ વિદ્વાનને “ સરસ્વતીનું બિશ્ડ ” આપતા હોય. તેમાં યે રૂપાળા વિદ્વાનને કૂચલ સરસ્વતી અને શ્યામ વિદ્વાનને કાલી સરસ્વતીનાં બિરૂદથી નવ જતા હોય. અથવા જેમાં કાલિકાના જુસ્સો અને સરસ્વતીની જ્ઞાનપરાકાષ્ઠાને યાગ હાય તેતે ફાલી સરસ્વતી કહેતા હાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org