________________
,
જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
(૬૩) ભાવ મુનિ શ્રી કુશલસિંહ વિજયજી સ૦ ૧૭૫૬માં વિદ્યામાન હતા. ( શ્રી પ્રશાસ્તિસ ંગ્રહ ભા૦ ૨, પ્રશસ્તિ ન૦ ૧૦૧૩ ) (૬૨) ઉપા॰ શાંતિવિજયગણુ, (૬૩) ૫૦ ખીમાવિજય ગ૦ (૬૪) ૫૦ માણેકવિજયજી ગ॰ તેમણે સ` ૧૭૪૨ના વૈશાખ સુદિ ૩ ને રવિવારે ‘ તેમરાજીલ-બારમાસા, પર્યુષણાપવ વ્યાખ્યાનની -સજ્ઝાય તથા જિનસ્તવન ચાવીસી રચ્યાં.
૫૦૨
(૫૭) ૫૦ કમળ વિજયગણિ
(૫૮) ઉપાધ્યાય વિદ્યાવિજયજીગણ તથા આશુકવિવર ૫૦ હેમવિજયગણિ આ બંને ૫૦ કમલ વિ॰ ગ૦ના શિષ્યા હતા. (૫૯) ઉપા॰ ગુણવિજયગણિ
૫૦ હેમવિજય ગણના પરિચય આ રીતે આપે છે. श्री हेमसुकवस्तस्य हेमसूरेरिवाभवत् ।
वागूलालित्ये तथा देवे गुरौ भक्तिश्च भूयसी ||४८ ॥
यदीया कविताकान्ता केषां न कौतुकावहा ।
विनाऽपि हि रजो यस्माद् यशः सूतमसूत या ॥ ४९||
.
( –વિજયપ્રશસ્તિ કાવ્ય—વિજયદીપિકા ટીકાની અ ંતિમ પ્રશસ્તિ ) (૫૮) ૫૦ હેમવિજય ગણિવર ૫૦ કમલ વિજયજી ગણિવરના બીજા શિષ્ય હતા. ઉદ્ભટ વિદ્વાન અને શીઘ્રકવિ હતા. જગદ્ ગુરુ આ॰ હીરવિજયસૂરિ સ૦ ૧૬૩૯માં “તેપુરસિક્રી ” પધાર્યા ત્યારે ૫૦ હેમવિજ્ય ગણિ પણ તેમની સાથે હતા. આચાર્ય શ્રી અને સમ્રાટ અકબરની ફતેપુરસીક્રીમાં પહેલી મુલાકાત થઈ ત્યારે ૫૦ હેમવિજય ગણિવર પણ ત્યાં હાજર હતા. તેએ સ૦ ૧૬૮૭માં ઈડરમાં કાલધર્મ પામ્યા.૧
ભટ્ટા॰ વિજયપ્રભસૂરિ સ૦ ૧૭૩૨ થી ૧૭૩૫ સુધી મારવાડમાં વિચર્યાં ત્યારે તેમના શિષ્ય પ૦ હેમવિજય તેમની સાથે હતા તે આ પ્ હેમવિજય ગ૦ થી જૂદા સમજ્યા.
( –પ્રક॰ ૫૮, મહા॰ વિનયવિજયજીના વિજ્ઞપ્તિ પત્ર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org