________________
એકાવનમું ]
મુનિસુંદરસૂરિ
૫૧૫
ચંદ્રકીર્તિ, ત॰ લક્ષ્મીરતન, ત॰ ભ॰ શિવસુંદર, ત॰ ગુણસમુદ્ર, ત॰ ઉ‘ચાર્ઝા,’ત॰ શિ॰ ઉ॰ ઠકુરજી, ત॰ દયાલદાસ, ત॰ જોધજી, તત્શિષ્ય છાજીઋષિ, ત॰ હરિચંદ્ર તેમજ માનચંદ હરિચંદ પહે દેવચંદ, ત॰ આસકરણ તેમજ હેમરાજ, હેમરાજ પટ્ટે લાલચંદ, ત॰ શિષ્ય શ્રી જગકીતિ, ત॰ ચેનકીતિ, ત॰ ચેલા ખુશાલ કીરિત. (-રૂદ્રપલ્લી નગર માટે જૂએ પ્રક૦ ૪૦, પૃ૦ ૪૩૪)
નગરસ્થાપના
સિરાહી
મારવાડમાં પિંડવાડાથી પશ્ચિમમાં....માઇલ દૂર સિરહી નામે શહેર છે. અહીં પહાડી નીચેના એક જ પડથાર પર માટાં ૧૪ જિનાલયેા છે.
સિરાહીની વિશેષ ઐતિહાસિક માહિતી નીચે મુજબ મળે છે.(૧) જાલેારના ચૌહાણવ’શના (૪૨ મા) રાન્ત શિવભાણે સ૦ ૧૪૬૨માં સિરણુ ગામ વસાવ્યું અને તેમાં કલ્લે બધાગ્યે. તેના પુત્ર (૪૩) રાજા સહસ્રમલ ચૌહાણે (દેવર્ડ) સ ૧૪૮૨ ના વૈ૦ ૩૦ ૨ (વૈ૰૧૦ ૭ )ના રોજ સિરણ ગામ પાસે સિરાહી નગર વસાવ્યું ( પ્રક૦ ૩૧, પૃ॰ ૧૭૩) (૨) તપગચ્છના ૫૧મા આ મુનિસુદરસૂરિ (સ૦ ૧૪૬૬ થી ૧૫૦૩) થયા. તેમણે ચાવીશ વાર સૂરિમંત્રને જાપ કર્યાં હતા. તેમણે જ્યારે જ્યાં જ્યાં એ જાવિધિ કર્યા ત્યારે ત્યાંના રાજાએ પેાતાના રાજ્યમાં અમારિ પળાવી હતી. તેમણે સિરોહીમાં સૂરિમંત્રના જાવિધિ શરૂ કર્યો. તેમના ઉપદેશથી રાજા સહસ્રમલ ચૌહાણે સિાહી રાજ્યમાં અમારિ પળાવવાનું જાહેર કર્યું પણ ” તેણે પાતે જ એ મર્યાદાના ભંગ કર્યાં.” આથી સિરાહી રાજ્યમાં એકદમ “તીડાનેા ઉપદ્રવ” શરૂ થયા. આચાય શ્રીના ધ્યાનમાં આ વસ્તુ આવી જતાં તેમણે “ એકાંતમાં ધ્યાન કરી એ ઉપદ્રવ શમાવ્યેા. ( પ્રક૦ ૫૧, પૃ૦ ૪૫, ૪૯૬) (૩) શિરોહીમાં લગભગ વિક્રમની દશમી શતાબ્દીની ધાતુની લાપૂર્ણ જિનપ્રતિમા વિદ્યમાન છે.
re
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org