________________
- ૫૧૬
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ધ : જૈન યુગ નવું વર્ષ ૩જુ અંક-૪થામાં તેને ફેટ છપાય છે. (૪) અહીં ભગવાન અજિતનાથનું જિનાલય બન્યું હતું સંઘે મડા–હડગચ્છના આ૦ કમલપ્રભસૂરિના ઉપદેશથી ભ૦ અજિતનાથના-જિનપ્રાસાદમાં ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથને ભદ્રપ્રસાદ બનાવ્ય, તેમાં સં. ૧૫૨૦ ના અષાડ સુદિ ૨ ના રોજ સર્વધાતુની પરિકર વાળી ચિંતામણિ પાશ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા આ૦ કમલપ્રભસૂરિના હાથે કરાવી. તેમાં એક કાઉસગિયા મૂતિ ઉપર આ આશયને પ્રતિમા લેખ છે. (–પ્રક. ૩૭, પૃ. ૨૬૮)
(૫) કછોલી ગચ્છના ભ૦ સર્વાનંદસૂરિના શિષ્ય પં. ગુણસાગર ગણિના શિષ્ય યતિ યશવધને એક જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી.
ધ : આ પ્રતિમા ભગવાન અજિતનાથના જિનાલયમાં વિદ્યમાન છે. (૬) શિરોહીમાં શેઠ ઉજળી અને કાચા નામે બે પોરવાડ ધની, માની, પરાક્રમી, વીર, ધર્મિષ્ટ જેન મંત્રી હતા. તેઓએ શ્રી શત્રુંજય તીર્થને છરી પાળા યાત્રાસંઘ કાઢયે.
આ સેમદેવસૂરિની અધ્યક્ષતામાં શિહીથી જીરાવલા તીર્થની યાત્રા કરી. .
(–પ્ર૪૦, પૃ. ૪૯૮) તેઓએ શિહીમાં ૮૪ દંપતીએ સાથે ચેાથું વ્રત લીધું. મેટ ઉત્સવ કર્યો. તેમાં તેઓએ સૌને તાંબૂલની પ્રભાવના કરી હતી. (પ્ર. પ૩ પ્રભાવક જેને, મંત્ર ઉજળા કાજા, પ્ર. પ૩ કુતુબપુર શાખના પ૬ મા આ સમજયસૂરિ)
૭ આ. આણંદવિમલસૂરિએ સં. ૧૫૮૭માં શિહીમાં ઉo ઉદયધર્મ ગણિવરને આચાર્ય બનાવી, આ વિજયદાનસૂરિ નામ રાખી, પોતાની માટે સ્થાપ્યા. (-પ્રક. ૫૭....... )
૮ આ. વિજયદાનસૂરિએ સં. ૧૮૧૦ના પિષ સુદિ-૧ના રોજ શિરેહીમાં ઉ૦ હીરહર્ષને આચાર્યપદવી અને ઉ૦ ધર્મસાગરને મહેપાધ્યાય પદવી આપી. (–પ્રક૦ ૫૫, પ્રક. ૫૮)
૯ રાજા સુરતાનજી ચૌહાણે સં૦ ૧૬૬૭ માં દર સાલ માટે અષાડ સુદ-૧૧ થી ભાદરવા સુદિ-૬ સુધી શિરેહી રાજ્યમાં અમારિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org