________________
બાવનમું ]
આ॰ રત્નશેખરસૂરિ
પુરણ
,,
વાદનાં
,,
૫૮. ૫૦ લાવણ્યસમયગણિ—પાટણને કવિ મૉંગ અમઢાઅજદરપરામાં ” આવીને વસ્યા. તેને શ્રીધર વગેરે ૩ પુત્રા થયા. શ્રીધરને “ ઝમકલદેવીથી ૧ વસ્તુપાલ, ૨ જિનદાસ, ૩ મંગલદાસ, ૪ લહુરાજ અને ૫ લીલાવતી એમ પાંચ સંતાન થયાં. લહુરાજને જન્મ શાકે ૧૩૮૨, વિ સં૰૧૫૨૧(અથવા સં ૧૫૧૭)ના પાષવિદ ૩ ના રાજ પાછલી રાતે પ્રભાત પહેલાં ૯ ઘડી ખાકી હતી ત્યારે આશ્લેષા નક્ષત્રમાં તથા છઠ્ઠા તુલ લગ્નમાં થયેા. ત્યારે પહેલે સ્થાને તુલા લગ્નમાં મંગલ તથા કેતુ, બીજે સ્થાને વૃશ્ચિકમાં બુધ, ત્રીજે ધનમાં રિવ, ચેાથે મકરને શુષ્ક, પાંચમે કુંભના ગુરુ તથા શિન, સાતમે મેષને રાહુ અને દશમે સ્થાને કર્કના સ્વઘરના ચદ્ર હતા. ધનના સૂર્ય હૃદયના સ્થાનમાં તેા. આવા ઉત્તમ ગ્રહયોગ હતા. ત્યારે, લહુરાજને જન્મ થયો.
આ॰ સમયરત્નસૂરિએ તેના “ ફળાદેશ ” જાણીને જણાવ્યું કે, આ બાળક તપસ્વી, તીથ જેવા પૂજનીક, માટે વિદ્વાન કે મેટા યતિરાજ થશે.
66
ભ॰ લક્ષ્મીસાગરસૂરિએ સ૦ ૧૫૩૦ ના જે શુદિ ૧૦ના રાજ પાટણના “ પાલનપુરીયા ઉપાશ્રય”માં લહુરાજને દીક્ષા આપી. તેનુ નામ મુનિ લાવણ્યસમય પાડયું. તેમણે નવમે વર્ષે દીક્ષા લીધી અને ૧૬મા વર્ષે સરસ્વતી પ્રસન્ન થવાથી કવિતાના છંદ, ચાપાઈ, રાસ વગેરે રચવાનું શરૂ કર્યું. અનેક કાવ્યાની રચના કરી, ઉપદેશ દ્વારા નવા ઉપાશ્રય અને દેરાસરા કરાવ્યાં. મીર-મલેકે તેમજ રાજાએને ખુશ કરી, પ્રભાવિત કર્યાં. તેમને સં૦ ૧૫૫૫માં પન્યાસપદ મળ્યું. તે વિ॰ સ૦ ૧૫૮૯ સુધી વિદ્યમાન હતા
ગ્રંથા
તેમણે નીચે મુજબ ગ્રંથા રચ્યાનું જાણવા મળે છેઃ૧. ‘સિદ્ધાંતચાપાઇ, કડી: ૧૯૧, (લેાંકા-મત સમીક્ષા)' સં૰ ૧૫૪૩ કા૦ સુ॰ ૮
૨.
- ગૌતમપૃચ્છા ’ કડી: ૧૨૦ સ૦ ૧૫૪૫ ચૈ શુ॰ ૧ ગુરુવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org